Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?
    • Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ
    • Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર
    • Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી
    • Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી
    • America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ
    • Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા
    • General Munir બાદ પાક. હવાઇ દળના વડા અમેરિકા પહોંચ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi નગરપાલિકામાં કલમ ૪૫ (ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરો:કોંગ્રેસ
    મોરબી

    Morbi નગરપાલિકામાં કલમ ૪૫ (ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરો:કોંગ્રેસ

    Vikram RavalBy Vikram RavalFebruary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.04

    મોરબી નગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫ (ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરી છે

                મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે તમામ બાવન સભ્યો ભાજપના હતા છતાં જે કામ જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ કર્યા બાદ કરવાના હોય તેવા રોડ રસ્તા, પેવર બ્લોક, ઓફિસ અને ઘરના રીનોવેશનના કામ આપાતકાલીન ગણીને કલમ ૪૫ (ડી) હેઠળ લઈને કરવામાં આવ્યા છે જે ખરેખર કલમ હેઠળ કરાવી ન સકાય અને તેની માહિતી અધિકારી અધિનિયમ ૨૦૦૫ હેઠળ માંગવામાં આવી ત્યારે પાલિકા કચેરી તરફથી જે માહિતી મળી છે તેમાં દર્શાવેલ કામોમાંથી મોટાભાગના કામ કલમ ૪૫ (ડી) હેઠળ કરાવી સકાય નહિ તેમ છતાં આવા કામ જે તે સમયની ભાજપની બોડીના સત્તાધીશો અને અધિકારી દ્વારા કરાવવામાં આવ્યા છે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ કરાયો છે

                નગરપાલિકા દ્વારા કલમ ૪૫ ( ડી) હેઠળ ના આવી સકાય તેવા કામને માત્ર કરાવવામાં આવ્યા છે પરંતુ તેના બીલ પણ તાબડતોડ પાલિકાના સ્વભંડોળમાંથી ચૂકવી આપવામાં આવ્યા છે જેથી નીતિ નિયમોનો ઉલાળિયો કરીને કલમ ૪૫ (ડી) હેઠળ જે કામ ભાજપની બોડી દ્વારા કરાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ રીતે નાણાકીય રીકવરી કરવા મતે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે આગામી સમયમાં આ મુદે સ્થાનિક કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવવામાં આવી છે

    Congress financial recovery morbi Morbi Municipality
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Tankaraના ઘુનડા (ખા) ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    July 3, 2025
    મોરબી

    Wankaner માં ઉલટી-શ્વાસ ચડ્તા આધેડને હોસ્પિટલ ખસેડ્યા, સારવારમાં મોત

    July 3, 2025
    મોરબી

    Morbi: મુસાફરને રીક્ષામાં બેસાડી ધક્કામુકી કરી રૂ ૧૮,૦૦૦ ની ચોરીની ફરિયાદ

    July 3, 2025
    મોરબી

    Morbi: વાડીની ઓરડીમાં રેડથી જુગારીઓમાં નાસભાગ, બે ઝડપાયા-ચાર નાસી ગયા

    July 3, 2025
    મોરબી

    Morbi: વાંકાનેર દરવાજા પાસે વરલી જુગાર રમતો ઇસમ ઇસમ ઝડપાયો

    July 3, 2025
    મોરબી

    Morbi: લાલપર નજીક ડમ્પર ચાલકે ઠોકર મારી કારમાં નુકસાન કર્યાની ફરિયાદ

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.