Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા

    May 4, 2026

    જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો

    May 4, 2026

    Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા
    • જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો
    • Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે
    • કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો Diljit Dosanjh ભડક્યો
    • Canada માં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી
    • Emraan Hashmi આઠ દિવસનું શૂટિંગ મુંબઇમાં કરશે
    • Ram Charan-Janhvi ની ફિલ્મ પેડ્ડી ચોથી જૂનના રોજ રિલીઝની ઘોષણા
    • Feroz Nadiadwala ની હેરા ફેરીના કોપીરાઇટસ મુદ્દે પોલીસમાં ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America માં મસ્કની સરકારી કર્મીઓની છટણીની સ્કીમ સામે શ્રમિક સંઘ મેદાને
    આંતરરાષ્ટ્રીય

    America માં મસ્કની સરકારી કર્મીઓની છટણીની સ્કીમ સામે શ્રમિક સંઘ મેદાને

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America, તા.7
    અમેરિકામાં સંધીય કર્મચારીઓને મોટા પ્રમાણમાં નોકરીથી છુટા કરવાની એલન મસ્કની યોજના પર એક સંધીય અદાલતના જજે હાલમાં રોક લગાવી દીધી છે. મેસારયુસેટસના એક જજે આ રોક લગાવી છે. મસ્કની યોજનાની સમય સીમા ગુરુવારે પુરી થઈ ગઈ હતી પણ હવે અદાલતે સોમવાર સુધી વધારી દીધી છે.

    ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં સરકારી દક્ષતા વિભાગ (ડીઓજીઈ) નામના સ્વતંત્ર એકમના ઈન્ચાર્જ છે. આ વિભાગને સરકારના ખર્ચાઓને નિયંત્રીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કર્મચારીઓને રિટાયરમેન્ટના બદલામાં આપવામાં આવી સુવિધાઓ: તેમણે છટણી માટે એક યોજના બનાવી હતી

    જેમાં રાજીનામું આપનાર કર્મચારીને 8 મહિનાનો પગાર સહિત અનેક સુવિધાનો સમાવેશ થાય છે. મસ્કે કહ્યું હતું કે, કર્મચારી કાં તો આ યોજનાનો લાભ મેળવી રિટાયર થઈ જાય, નહીં ભવિષ્યમાં નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.

    સરકારની આ યોજના સામે અમેરિકાના શ્રમિક સંઘોએ અદાલતનો આશરો લીધો હતો. મેસારયુએટસની ફેડરલ કોર્ટના જજ જયોર્જ ઓ ટુલે આ યોજના પર રોક લગાવી દીધી છે અને મામલાની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

    મસ્કની સ્કીમનો 40 હજાર કર્મીઓએ લાભ લીધો: એક બાજુ મસ્કની સ્કીમ સામે શ્રમિક સંઘોએ કોર્ટનું વલણ અપનાવ્યુ છે ત્યારે 40 હજાર જેટલા કર્મચારીઓએ રિટાયરમેન્ટ સ્કીમનો ફાયદો ઉઠાવી રાજીનામા આપવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને પદ પરથી હટાવવાના કારણે સરકારના અનેક વિભાગોમાં કામકાજને અસર થઈ છે.

    America government employee layoffs Musk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Australian Airport ગુજરાતીની બેગમાંથી તમાકુનો જથ્થો નિકળ્યો

    May 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Middle Eastમાં War અને NATO મુદ્દે… America અને Europe વચ્ચે તિરાડ

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britainના શાહી પરિવારના માનમાં ટ્રમ્પે સ્કોચ-વ્હીસ્કી પરથી ટેરિફ હટાવ્યા

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    દુનિયાના સૌથી મોટા શહેરોમાનું એક Mexico Cityના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    વૈશ્વિક સમીકરણોમાં બદલાવ: Americaના સાથીદાર Japanએ Russiaનું Crude ખરીદ્યું

    May 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વધુ એક વિમાન દુર્ઘટના: પાંચ ખેલાડીના મોત

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા

    May 4, 2026

    જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો

    May 4, 2026

    Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે

    May 4, 2026

    કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાયા તો Diljit Dosanjh ભડક્યો

    May 4, 2026

    Canada માં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી

    May 4, 2026

    Emraan Hashmi આઠ દિવસનું શૂટિંગ મુંબઇમાં કરશે

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tara Sutaria હવે આદિત્ય રોય કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા

    May 4, 2026

    જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો Diljit નો દાવો

    May 4, 2026

    Sonakshi Sinha ની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.