Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    • Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ
    • Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    • ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’
    • ‘Dhurandhar’ ની સફળતા બાદ ફરી હાથ મિલાવશે રણવીર સિંહ અને આદિત્ય ધર
    • સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં Annu Kapoor એક જૂનો કિસ્સો શેર કર્યો
    • Sanjay Dutt સરકે ચુનર તેરી ગીતના વિવાદમાં માફી માંગી
    • Raaka માં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પાક.ના Balochistan માં બોમ્બ વિસ્ફોટમાં ૧૧ શ્રમિકોનાં મોત
    આંતરરાષ્ટ્રીય

    પાક.ના Balochistan માં બોમ્બ વિસ્ફોટમાં ૧૧ શ્રમિકોનાં મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 15, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મામલાની તપાસ શરુ કરવામાં આવી છે

    Islamabad, તા.૧૫

    પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે કોલસાની ખાણમાં કામ કરતા ખાણિયાઓને લઈ જઇ રહેલું એક વાહન રોડની બાજુમાં ગોઠવેલા બોમ્બમાં વિસ્ફોટનો શિકાર બન્યું હતું. જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે અને સાત અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.હરનાઇના ડેપ્યુટી કમિશનર હજરત વલી કાકરના કહેવા મુજબ, પ્રાંતના હરનાઇ જિલ્લાના શાહરાગ વિસ્તારમાં એક મિની ટ્રકમાં વિસ્ફોટમાં થયો હતો. આ ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે, તેમના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે તથા સાત ઘાયલ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ પીડિતો કોલસાની ખાણમાં કામ કરતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે વિસ્ફોટ રોડની પાસે લગાવેલા એક ઈમ્પ્રોવાઈઝ્‌ડ એક્સપ્લોસિવ ડિવાઇસ(આઈડીપી)ના કારણે થયો છે. આ દરમિયાન પોલીસ અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનેગારોને પકડવા માટે શોધખોળ અભિયાન શરુ કર્યુ છે. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મામલાની તપાસ શરુ કરવામાં આવી છે.

    BALOCHISTAN bomb blast
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’

    April 29, 2026
    અન્ય રાજ્યો

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026
    રાષ્ટ્રીય

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026
    મુખ્ય સમાચાર

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026

    ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’

    April 29, 2026

    ‘Dhurandhar’ ની સફળતા બાદ ફરી હાથ મિલાવશે રણવીર સિંહ અને આદિત્ય ધર

    April 29, 2026

    સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં Annu Kapoor એક જૂનો કિસ્સો શેર કર્યો

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026

    Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

    April 29, 2026

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.