Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રાજસ્થાનના જેસલમેરમાં લોકો Amitabh Bachchan ભગવાન માને છે
    મનોરંજન

    રાજસ્થાનના જેસલમેરમાં લોકો Amitabh Bachchan ભગવાન માને છે

    Vikram RavalBy Vikram RavalFebruary 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાલમાં અમિતાભ બચ્ચન લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની ૧૬મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે

    Mumbai, તા.૧૮

    રાજસ્થાનના જેસલમેરમાં લોકો અમિતાભ બચ્ચને સુપરસ્ટાર નહીં પણ ભગવાન માને છે અને આ વાતનો ખુલાસો ખુદ અપૂર્વ લાખિયાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે બિગ બીના ત્યાં પહોંચતા જ દુકાળ પૂરો થઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ અમિતાભ બચ્ચનને પગે પડવા માટે રીતસરની લાઈન લગાવી હતી.મળતી માહિતી મુજબ ૨૦૦૨-૦૩માં જ્યારે અપૂર્વ લાખિયા અભિષેક બચ્ચનસાથે ફિલ્મ  મુંબઈ સે આયા મેરા દોસ્તની શૂટિંગ જેસલમેર ખાતે કરી રહ્યા હતા ત્યારે બિગ બી સપરિવાર જેસલમેર સેટ પર પહોંચ્યા હતા. એ સમયે જેસલમેરમાં દુકાળ પડ્યો હતો. બિગ બી નવું ોવર્ષ સેલિબ્રેટ કરવા ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને અમરસિંહ પણ હતા. અમે લોકો દૂર કોઈ જગ્યા પર શૂટ કરી રહ્યા હતા.જેવા અમિતાભ બચ્ચનની ફ્લીટ કાર સેટની નજીક પહોંચી એટલે આકાશમાં કાળા વાદળો ગોરંભાયા અને એકદમ ફિલ્મ લગાન જેવા દ્રશ્યો રિયલ લાઈફમાં સર્જાયા. કારમાંથી ઉતરીને બિગ બીએ જેવો અભિષેકને ગળે લગાવ્યો કે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો, એવું અપૂર્વ લાખિયાએ જણાવ્યું હતું.અપૂર્વએ આગળ એવું પણ જણાવ્યું કે બિગ બીના આગમન બાદ એટલો બધો વરસાદ પડ્યો કે અમારો આખો સેટ બરબાદ થઈ ગયો. સ્થાનિકોને જેવી આ વાતની ખબર પડી એટલે અમારી હોટેલની બહાર ૫૦-૬૦ લોકોની લાઈન લાગી અને તેઓ અમિતાભ બચ્ચનના પગે પડવા માંગતા હતા. તેમનું એવું લાગ્યું કે તેઓ ભગવાન છે અને તેમના આવ્યા બાદ જ જેસલમેરનો દુકાળ પૂરો થયો અને નદીઓ છલકાવવા લાગી, આ બધું મેં મારી નજરે જોયું છે.વર્ક ળન્ટની વાત કરીએ તો બિગ બી છેલ્લાં ફિલ્મ કલ્કી એડી૨૮૯૮માં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની ૧૬મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

    Amitabh Bachchan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025
    મનોરંજન

    માફી નહીં માગુ, કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ નહીં કરું : Kamal Haasan

    June 5, 2025
    મનોરંજન

    ટીવીમાં કલાકારો સાથે ભેંસ જેવું વર્તન થાય છે : Surveen Chawla

    June 5, 2025
    મનોરંજન

    Shruti Haasan તેના પિતા કમલ હાસનની ફિલ્મ ’ઠગ લાઈફ’ માટે એક ગીત ગાયું છે

    June 5, 2025
    મનોરંજન

    Ananya માટે સૌથી મોટો ખતરો એ છે કે જો કોઈ પાર્ટનર તેની સફળતાથી ખુશ ન હોય

    June 5, 2025
    મનોરંજન

    Kiaraને ડિલિવરી પહેલા આલિયા તરફથી ખાસ ભેટ મળી, થનારી માતાની ખુશીનો કોઈ પાર નહોતો

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.