Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન

    April 18, 2026

    Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026

    IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન
    • Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો
    • IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર
    • Australia વનડે શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે
    • IPL 2026 : કોલકાતાની વધુ એક હાર : ગુજરાતે વિજયની હેટ્રિક સર્જી
    • RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ
    • T20 માં નવા ચેઝ માસ્ટર તરીકે ઉભરતો PBKS નો Shreyas Iyer
    • Hardik Pandya ની કેપ્ટનશીપના નિર્ણય પર બુમરાહની પ્રતિક્રિયા વાયરલ થઇ!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Assam માં 5 ની તીવ્રતાનોEarthquake : દિલ્હી સુધી ધરા ધણધણી
    અન્ય રાજ્યો

    Assam માં 5 ની તીવ્રતાનોEarthquake : દિલ્હી સુધી ધરા ધણધણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Assam,તા.27
    ગઈકાલે મધરાત્રે 2-25 કલાકે આસામનાં મોટીગાંવમાં 5 રિકટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાઈ હતી. ગુવાહાટી, નગાંવ અને તેજપુરમાં ભારે ઝટકાથી લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા.

    નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)ના અનુસાર ભુકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું અને ઉંડાઈ 16 કિલોમીટર હતું. અડધી રાત્રે અચાનક ભૂકંપથી લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા.

    ગુવાહાટી, નગાંવ, તેજપુરમાં ઝટકા વધુ ભારે હતા. તો કયાંક હળવા આંચકા હતા જોકે હજુ સુધી કોઈ મોટા નુકશાન કે જાનહાનીનાં ખબર નથી.  ભૂકંપની સૌથી વધુ અસર આસામમાં જોવા મળી હતી સોશ્યંલ મિડીયા પર અનેક યુઝર્સે લખ્યું કંપન એટલુ જબરજસ્ત હતું કે પંખા અને બારીઓ હલવા લાગ્યા હતા.

    ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સુધી પહોંચી હતી. દિલ્હી અને આસપાસના અનેક વિસ્તારો નોઈડા, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પણ ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા. જોકે કંપન વધુ તીવ્ર નહોતું. એટલે મોટા ભાગના લોકો અનુભવી ન શકયા.

    ભૂકંપ બાદ સોશ્યલ મિડિયામાં લોકોએ લખ્યું ખુબ જ ડરામણું હું ગભરાઈને ઉઠી ગયો તો કોઈએ તેને હળવો અને સામાન્ય ભૂકંપ ગણાવ્યો. ઉલ્લેખનીય છે કે પુર્વોતર ભારત ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 5 માં આવે.

    આ ક્ષેત્રમાં હળવાથી લઈને મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવતો રહે છે વિશેષજ્ઞોનું માનવુ ચે કે ટેકનોનિક પ્લેટોની હલચલથી આ ક્ષેત્રમાં ભૂકંપની સંભાવના વધુ રહે છે.

    Assam Earthquake
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026
    રાષ્ટ્રીય

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન

    April 18, 2026

    Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026

    IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026

    Australia વનડે શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે

    April 18, 2026

    IPL 2026 : કોલકાતાની વધુ એક હાર : ગુજરાતે વિજયની હેટ્રિક સર્જી

    April 18, 2026

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rohit Sharma ની ઇજા ગંભીર છે?,ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધન

    April 18, 2026

    Jay Shah અમદાવાદમાં દિલ જીત્યા : VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026

    IPL 2026 : પાવરપ્લેના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.