Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે
    • Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
    • 26 એપ્રિલનું રાશિફળ
    • 26 એપ્રિલનું પંચાંગ
    • Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત
    • છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court
    • ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા
    • અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»ISROના વડાઅધ્યક્ષ વી.નારાયણ જણાવ્યું હતું કે કેન્દ્રએ ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી
    ટેક્નોલોજી

    ISROના વડાઅધ્યક્ષ વી.નારાયણ જણાવ્યું હતું કે કેન્દ્રએ ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru,તા.17

    ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ વી. નારાયણને રવિવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં જણાવ્યું.

    તેમણે કહ્યું- માત્ર ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી છે. આમાં જાપાન આપણું સાથી બનશે. ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર (પ્રજ્ઞાન) હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે.

    ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે નારાયણને જણાવ્યું હતું કે 2027 માં લોન્ચ થનારા ચંદ્રયાન-4 મિશનનો હેતુ ચંદ્રની માટીના નમૂનાઓ પાછા લાવવાનો છે. ગગનયાન સહિત અનેક મિશન ઉપરાંત, અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજનાઓ ચાલી રહી છે.

    ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર અવકાશયાન ઉતારવાનો, ચંદ્રની માટી અને ખડકોના નમૂના એકત્રિત કરવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે.

    આ મિશનનો ખર્ચ 2104 કરોડ રૂપિયા થશે. આ અવકાશયાનમાં પાંચ અલગ અલગ મોડ્યુલ હશે. જ્યારે, 2023 માં ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-3 માં ત્રણ મોડ્યુલ હતા – પ્રોપલ્શન મોડ્યુલ (એન્જિન), લેન્ડર અને રોવર.

    ચંદ્રયાન-4 ના સ્ટેક 1 માં ચંદ્રના નમૂના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર ચંદ્રના નમૂના સંગ્રહ માટે ડિસેન્ડર મોડ્યુલ હશે. સ્ટેક 2 માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, નમૂનાને પકડી રાખવા માટે ટ્રાન્સફર મોડ્યુલ અને નમૂનાઓને પૃથ્વી પર પાછા લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલ હશે.

    આ મિશનમાં બે અલગ અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. હેવી-લિફ્ટર કટખ-3 અને ISROનું વિશ્વસનીય વર્કહોર્સ ઙજકટ અલગ અલગ પેલોડ વહન કરશે.ચંદ્રયાન-4 મિશન અનેક તબક્કામાં પૂર્ણ થશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, બે મોડ્યુલ મુખ્ય અવકાશયાનથી અલગ થઈ જશે અને સપાટી પર ઉતરશે. બંને મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરશે.

    ત્યારબાદ ચંદ્રની સપાટી પરથી એક મોડ્યુલ લોન્ચ થશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુખ્ય અવકાશયાન સાથે જોડાશે. આ નમૂનાઓ પૃથ્વી પર પાછા ફરતા અવકાશયાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

    ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવા માટે એક રોબોટ તૈયાર કરી રહ્યા છે. વધુ ઊંડાણમાં ખોદકામ કરવાની ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. નમૂનાઓ એકત્રિત કરવા માટે ક્ધટેનર અને ડોકીંગ મિકેનિઝમની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.

    Bengaluru Chandrayaan-5 ISRO mission V. Narayan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump

    April 25, 2026
    ગુજરાત

    Gujarat માં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ, ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    ગુજરાત

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    રાષ્ટ્રીય

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026

    26 એપ્રિલનું પંચાંગ

    April 25, 2026

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.