Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    • સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
    • પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
    • Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
    • બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
    • Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
    • Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    • ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં ખિસ્સામાં મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ, મિકેનિક ઈજાગ્રસ્ત
    વડોદરા

    Vadodara માં ખિસ્સામાં મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ, મિકેનિક ઈજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.17 

    વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા મિકેનિકના ખિસ્સામાં મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. નીબૂલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો ત્યારે મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે. તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

    મળતી માહિતી અનુસાર, ગેરેજમાં કામ કરતા મિકેનિકના કિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ થતાં સ્થળ પર હાજર લોકો વચ્ચે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. મિકેનિક નીબૂલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો. આ દરમિયાન અચાનક  મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. અચાનક મોબાઈલ ફાટતા યુવકને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.ઉલ્લેખનીય છે કે, મોબાઈલમાં બ્લાસ્ટ થવાના ઘણાં કારણો હોઈ શકે છે. જેમાં ખરાબ બેટરીનો ઉપયોગ, ડાયરેક્ટ તેજ તડકામાં ફોન રાખવો, ખોટી રીતે મોડિફાઇ કરવો, નકલી એસેસરીઝનો ઉપયોગ વગેરે કારણ પણ જવાબદાર હોઈ શકે છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પત્નીના દગાથી કંટાળી લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    July 17, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    July 18, 2026

    Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.