Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં હાઈ ક્વોલિટીની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે પકડાયા
    સુરત

    Surat માં હાઈ ક્વોલિટીની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે પકડાયા

    Vikram RavalBy Vikram RavalMarch 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ થવાના કારણે જ્યારે આ નોટ હાથમાં લેવામાં આવે ત્યારે કોઈપણ વ્યક્તિને ખ્યાલ ન આવે કે આ ફેક કરન્સી છે

    Surat, તા.૧૯

    સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ.૫૦૦ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ૯ હજાર રૂપિયાની નકલી નોટો પણ આરોપીઓ પાસેથી જપ્ત કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે જ્યારે નકલી નોટો વટાવવા જતા હતા ત્યારે “માવો” કોડવર્ડ વાપરતા હતા. જ્યારે નોટ વટાવી દેતાં અને પૈસા મળી જતાં ત્યારે “શેકેલો માવો” શબ્દ કોડવર્ડ તરીકે વાપરતા હતા.પકડાયેલા બે આરોપી વિજય ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર લાઠીદડિયામાંથી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે અને બાંગ્લાદેશની બોર્ડર નજીક રહેતી એક વ્યક્તિ પાસેથી નોટ લાવ્યો હતો. સુરેશ સામે પહેલાંથી દ્ગૈંછ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ આરોપીઓ ૩ વાર નકલી ચલણી નોટો મુંબઈમાં આવીને વટાવી ચૂક્યા હતા.પોલીસે તપાસ કરી સુરેશ અને વિજય ચૌહાણ નામના બે આરોપીની ધરપકડ કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હાઇ ક્વોલિટી ફેક કરન્સી છે, કારણ કે આ ચલણી નોટમાં હાઇ ક્વોલિટી પેપર, થ્રેડ અને વોટરમાર્કનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ થવાના કારણે જ્યારે આ નોટ હાથમાં લેવામાં આવે ત્યારે કોઈપણ વ્યક્તિને ખ્યાલ ન આવે કે આ ફેક કરન્સી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025
    સુરત

    Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ

    June 12, 2025
    સુરત

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025
    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.