Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    19 જુલાઈનું રાશિફળ

    July 18, 2026

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 19 જુલાઈનું રાશિફળ
    • 19 જુલાઈનું પંચાંગ
    • ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
    • વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot : BSNLના મહિલા કર્મચારી સાથે રૂ.55 લાખની સાયબર ફ્રોડ કરનાર બેલડી ઝડપાઈ
    રાજકોટ

    Rajkot : BSNLના મહિલા કર્મચારી સાથે રૂ.55 લાખની સાયબર ફ્રોડ કરનાર બેલડી ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શેર માર્કેટના નામે ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણના નામે પૈસા પડાવનાર જૂનાગઢ રત્ન કલાકારોની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ
    Rajkot,તા.21
    બીએસએનએલના મહિલા કર્મચારીને શેર બજારમાં રોકાણ કરી ઉંચું વળતર મેળવવાની લાલચ આપી ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ. ૫૫ લાખની ડિજિટલ ઠગાઈ આચરનાર જૂનાગઢની બેલડીની રાજકોટ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
    સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બેલાબેન સુરેશચંદ્ર વેદ્યએ સાયબર ક્રાઇમ પોલીસમાં મે, 2024માં ફરિયાદ નોંધાવી હતી કે, શેર બજારમાં રોકાણ કરી ત્રણ મહિનામાં 500 ટકા રીટર્ન મળશે તેવી ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોતા તેમણે લિંક પર ક્લિક કરતા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. બાદ આ ગ્રુપમાંથી તેમને ફ્રેગવે નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ રોકાણના નામે અલગ અલગ બહાર 12 બેંક એકાઉન્ટમાં કટકે કટકે રૂ. 55 લાખ ટ્રાન્સફર કરાવી ડિજિટલ ઠગાઈ આચરવામાં આવી હતી.  દરમિયાન આ ગુનાના બે આરોપી દિનેશ ઉર્ફે સતીશ રમેશભાઇ રાદડિયા (ઉ.વ.39, ધંધો રત્નકલાકાર, રહે. રામજી મંદિરની પાછળ, મોટા ભલગામ, વિસાવદર, જુનાગઢ) અને જેનીશ ઉર્ફે રઘો ભાણકુભાઈ ગરણીયા (ઉ.વ.28, ધંધો રત્નકલાકાર, રહે. ખોડીયાર નગર, કાલસારી,વિસાવદર, જુનાગઢ)ની ધરપકડ કરવામાં આવી હતી.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં ભેળસેળિયા સામે કાર્યવાહીઃ ૫.૫ ટન અખાદ્ય ખોરાકનો નાશ, ૨૮ એકમ સીલ અને ૭ લાખનો દંડ

    July 18, 2026
    રાજકોટ

    Gujarat માં 4 તાલુકા હજુ કોરા; 111માં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નથી

    July 18, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot RTO ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ‘એઆઇ’ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    19 જુલાઈનું રાશિફળ

    July 18, 2026

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026

    વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર

    July 18, 2026

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    19 જુલાઈનું રાશિફળ

    July 18, 2026

    19 જુલાઈનું પંચાંગ

    July 18, 2026

    ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.