Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
    • મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી
    • Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા
    • Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો
    • India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો
    • Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન
    • Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ
    • ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Israel નો ગાઝાપટ્ટીમાં મોડી રાતે બેફામ બોમ્બમારો
    આંતરરાષ્ટ્રીય

    Israel નો ગાઝાપટ્ટીમાં મોડી રાતે બેફામ બોમ્બમારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 22, 2025Updated:March 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હમાસનું કહેવું છે કે, ઈઝરાયલે રજૂ કરેલી નવી દરખાસ્તો પૂર્વે કરાયેલા કરારોથી અલગ પડતાં અમે તેનો સ્વીકાર કર્યો નથી

    Israel, તા.૨૨

    ઈઝરાયલે ગાઝાપટ્ટીમાં ગઈકાલે મધરાતે અસામાન્ય બોમ્બ વર્ષા કરતાં ઓછામાં ઓછાં ૮૫ પેલેસ્ટાઇનીઓને મારી નાખ્યા છે. તેણે હમાસનાં લશ્કરી થાણાઓ ઉપરાંત અનેક ઘરો ઉપર પણ બોમ્બ અને મિસાઇલ વર્ષા કરતાં સમગ્ર ગાઝા શહેર અને ગાઝાપટ્ટીના વિસ્તારો ખંડેર બની ગયા છે.આ પૂર્વે ઈઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને ઉત્તરમાં જતા મેઈન હાઈવેનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે માત્ર દક્ષિણનો ‘કોસ્ટલ રોડ’ (સમુદ્ર તટનો માર્ગ) તમો વાપરી શકશો.વાત સીધી અને સાદી છે. ઉત્તરનો માર્ગ ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશ પરથી પસાર થાય છે. તે વિસ્તાર અમેરિકા સહિત પશ્ચિમના દેશો માટે સિનાઈપેનિનસ્યુલામાં ઉતરવાનું ફૂટ બોર્ડ છે. તે હમાસનાં કબ્જામાં જાય તે ઈઝરાયલ કે અમેરિકા કે પશ્ચિમના દેશો ચલાવી લે જ નહીં.હમાસે મૂર્ખતા કરી ગત વર્ષે દક્ષિણ ઈઝરાયલમાં હુમલો કરી ૧૨૦૦ જેટલાની હત્યા કરી, ૨૫૦થી વધુને અપહૃત કર્યા. આથી ઈઝરાયલ ‘વૈરાંધ’ બન્યું છે.ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે પેલેસ્ટાઇનીઓ (હમાસે)એ દક્ષિણ અને મધ્ય ઈઝરાયલમાં પ્રક્ષેપાસ્ત્રો ફેંક્યા હતાં. ચારે તરફ હવાઈ હુમલાની સાયરન્સ ગર્જી હતી. ત્યાર પછી વળતા પ્રહાર તરીકે ઈઝરાયલે ગુરૂ-શુક્રની મધરાતે ગાઝાપટ્ટીમાં પ્રચંડ બોમ્બ મિસાઇલ્સ વર્ષા કરતાં બાળકો અને મહિલાઓ સહિત ૮૫ના મોત થયા છે. આ સાથે ઈઝરાયલી સેનાએ જણાવ્યું છે કે તેની સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન દ્વારા બૈન-લાહીયા શહેરને ખતમ કરી નાખ્યું છે, સાથે ઉત્તરનો માર્ગ ન વાપરવા પેલેસ્ટાઇનીઓને ફરી ચેતવણી આપી છે અને છેલ્લા ૨૪ કલાકમાં અનેક પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. વાસ્તવમાં જાન્યુઆરીમાં યુદ્ધ વિરામ થયો ત્યારે હજ્જારો પેલેસ્ટાઇનીઓ તેમનાં નિવાસસ્થાનોએ પાછા ફર્યા હતા. જોકે તે નિવાસસ્થાનો પણ ખંડેર સમાન બની રહ્યાં હતાં, છતાં પોતાનાં ઘરે પાછા ફરી ‘હાશ’ અનુભવતા હતા. આ તરફ હમાસે જક્કી વલણ રાખી હજી કેટલાયે અપહૃતોને બંદીવાન રાખતાં ઈઝરાયલે પ્રચંડ હુમલા કર્યા હતા. પરિણામે ૨૪ જેટલા બંદીવાનો નાસી છૂટયા હતા.ઈઝરાયલનું કહેવું છે કે, હમાસે શાંતિ દરખાસ્તો ફગાવી દીધી છે તેથી યુદ્ધ વિરામનો ભંગ કરવો પડયો છે. હમાસનું કહેવું છે કે, ઈઝરાયલે રજૂ કરેલી નવી દરખાસ્તો પૂર્વે કરાયેલા કરારોથી અલગ પડતાં અમે તેનો સ્વીકાર કર્યો નથી.ટ્રમ્પ વહીવટીતંત્ર જે યુદ્ધ વિરામ કરવા માટે પ્રયત્નો કરે છે તેમ કહે છે તો બીજી તરફ મંગળવારે કરેલા હુમલામાં ૪૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓને ઈઝરાયલે મારી નાખ્યા છે. માર્યા ગયેલાઓમાં મોટેભાગે મહિલાઓ અને બાળકો જ હતાં તેમ છતાં ટ્રમ્પ વહીવટી તંત્રે ઈઝરાયલને પૂરો ટેકો જાહેર કર્યો છે તેમ ગાઝા સ્થિત પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

    bombing Gaza Strip Israel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026
    રાષ્ટ્રીય

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026
    મુખ્ય સમાચાર

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026
    રાષ્ટ્રીય

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026

    Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026

    મસાલા-ફાકી હવે નહીં મળે પ્લાસ્ટિકમાં, સરકારે પ્રતિબંધની તૈયારી શરૂ કરી

    April 29, 2026

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.