Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025

    Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત
    • US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો
    • Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે
    • Canadian Prime Minister કાર્નેએ પીએમ મોદીને ફોન કર્યો, તેમને જી૭ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું
    • US ના લોસ એન્જલસમાં ડઝનબંધ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ
    • IPL final, Preity Zinta એ પહેલી વાર પોતાના દિલની વાત કહી, ભાવુક થઈ ગઈ
    • Bangalore માં ભાગદોડ કેસમાં ફસાયેલા Kohli, સામાજિક કાર્યકર્તાએ વિરાટ સામે ફરિયાદ નોંધાવી
    • Yashasvi Jaiswal અમ્પાયરના નિર્ણય પર ગુસ્સો દર્શાવ્યો, આઉટ આપ્યા પછી પેવેલિયન પરત ફરી રહ્યો ન હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Balochistan સરકારે હાઇવેની રાત્રિ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો
    આંતરરાષ્ટ્રીય

    Balochistan સરકારે હાઇવેની રાત્રિ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો

    Vikram RavalBy Vikram RavalMarch 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લગભગ છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન પ્રાંત જાતીય બલૂચ બળવાખોર દ્વારા થતી હિંસાનો શિકાર બની ગયો છે

    Islamabad, તા.૩૧

    પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં દિન-પ્રતિદિન કાયદાકીય વ્યવસ્થા કથળી રહી છે. આતંકવાદી હુમલાઓમાં નિર્દોષ લોકોની સાથે સૈન્યના જવાનોની પણ હત્યા કરવામાં આવી રહી છે. આ દરમિયાન, બલૂચિસ્તાનની સરકારે કેટલાક મહત્વના નેશનલ હાઈવે પર રાત્રિના સમયે યાત્રા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી વાહનો પર આતંકવાદી હુમલાઓ વધી ગયા છે. આ અસ્થિર અને અશાંત પ્રાંતમાં વાહનોને ટાર્ગેટ કરવામાં આવે છે. હથિયારધારીઓ હાઈવે પર વાહનોને રોકી નાંખે છે અને યાત્રિઓની ઓળખ કર્યા પછી તેમની હત્યા કરે છે. પંજાબીઓ પર આવા હુમલા વધુ થઈ રહ્યા છે. કાચ્ચી, ઝોબ, ગ્વાદર, નુશ્કી અને મુસાખાઇલ જિલ્લાના જિલ્લા કમિશનરોએ નોટિફિકેશન જાહેર કરીને મુખ્ય નેશનલ હાઇવે પર સાંજે ૬ કલાકથી સવારે ૬ કલાક સુધી યાત્રા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ ક્વેટા-તાફ્તાન રોડ, લોરલાઈ-ડેરા ગાજી ખાન રોડ, સિબી રોડ, કોસ્ટલ હાઇવે અને ઝોબ-ડેરા ઇસ્માઇલ ખાન રોડ સહિત કેટલાક હાઇવે પર લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લગભગ છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન પ્રાંત જાતીય બલૂચ બળવાખોર દ્વારા થતી હિંસાનો શિકાર બની ગયો છે, જે પંજાબીઓના સશસ્ત્ર દળો પર હુમલા કરે છે.બલૂચ બળવાખોરોનો આક્ષેપ છે કે સૈન્ય પ્રાંતમાં ખનીજોના ખનનમાં કેન્દ્ર સરકારની મદદ કરી રહ્યું છે. જોકે, પાકિસ્તાન સરકારના અધિકારીઓએ આક્ષેપોને ફગાવી દીધા છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આતંકવાદીઓએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કર્યો હતો. તેના ત્રણ સપ્તાહ પછી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    BALOCHISTAN Islamabad Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canadian Prime Minister કાર્નેએ પીએમ મોદીને ફોન કર્યો, તેમને જી૭ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ના લોસ એન્જલસમાં ડઝનબંધ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand માં હેલિકૉપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ, કાર સાથે ટકરાતા થયું નુકસાન

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025

    Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે

    June 7, 2025

    Canadian Prime Minister કાર્નેએ પીએમ મોદીને ફોન કર્યો, તેમને જી૭ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું

    June 7, 2025

    US ના લોસ એન્જલસમાં ડઝનબંધ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ

    June 7, 2025

    IPL final, Preity Zinta એ પહેલી વાર પોતાના દિલની વાત કહી, ભાવુક થઈ ગઈ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025

    US MP બિલાવલ પર પ્રહારો કર્યા, પહેલા જૈશ-એ-મોહમ્મદનો નાશ કરો

    June 7, 2025

    Bangladesh માં રાષ્ટ્રીય ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ ના પહેલા પખવાડિયામાં યોજાશે

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.