Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    • Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: દારૂના મહેફિલકાંડમાં ૮ વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
    વડોદરા

    Vadodara: દારૂના મહેફિલકાંડમાં ૮ વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૧૦

    વડોદરા શહેર નજીક આવેલ અખંડ ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિ પૌત્રીનું પ્રિ-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું. ત્યારે સ્વાભાવિક છે કે મોટો પ્રસંગ હોય ત્યારે બહામગામથી તેમજ વિદેશથી અનેક મહેમાનો પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોઈ આ પ્રિ-વેડીંગ ફંક્શનમાં મોટા ઉદ્યોગપતિઓ સહિત વિદેશી મહેમાનો, પૂર્વ ક્રિકેટરો સહિત અન્ય મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા. ત્યારે ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે, એવું જ થયું. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં અચાનક જ પોલીસનો પહોંચી જતા સૌ કોઈ ચોંકી ઉઠ્‌યા હતા.

    વડોદરાનાં બહુચર્ચિત અખંડ ફાર્મ હાઉસ કેસનો ૮ વર્ષે ચૂકાદો આવવા પામ્યો છે. ટ્રાન્સફોર્મ કંપનીનાં માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીનાં તા. ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ નાં રોજ અખંડ ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગની પાર્ટી ચાલી રહી હતી. ત્યારે લગ્ન પ્રસંગની પાર્ટીમાં લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા મહેફિલમાં દરોડો પાડી મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વકીલો, ર્ડાક્ટરો સહિત કુલ ૨૭૧ લોકોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ પાર્ટીમાં કેટલીક મહિલાઓ પણ નશાની હાલતમાં ઝડપાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા ઝડપાયેલા પુરૂષ તેમજ મહિલાઓને બ્લટ ટેસ્ટ માટે લઈ જવા આવ્યા હતા.

    પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણી રહેલ ૨૭૧ લોકોને એસએસજી હોસ્પિટલ ખાતે ટેસ્ટ માટે લઈ જવાયા હતા. જ્યાં ૨૭૧ લોકોમાંથી ૮૭ મહિલાઓ તેમજ ૮૩ પુરૂષો સહિત કુલ ૧૮૦ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે ૭૮ પુરૂષ તેમજ ૫૦ સ્ત્રી મળી કુલ ૧૨૯ વ્યક્તિઓનાં બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ એલસીબી દ્વારા તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે ૮ વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

    જાણવા મળતી માહિતી મુજબ રાજ્યનાં બહુચર્ચિત એવા અખંડ ફાર્મ હાઉસ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલાશ રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તમામ આરોપીઓનાં લોહીનાં સેમ્પલ ટેસ્ટ કરનાર એસએસજી હોસ્પિટલનાં તત્કાલીન ર્ડાક્ટર દ્વારા બેદરકારી દાખવી યોગ્ય પુરાવા રેકોર્ડ પર રજૂ ન થતા કોર્ટે ૧૨૯ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

    આ સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે, કેસની સુનાવણી દરમ્યાન કુલ ૪૨ સાક્ષી તમજ સાહેદોને કોર્ટે તપાસ્યા હતા. જેમાં પ્રથમ બે પંચ લાલજીભાઈ ભાઈલાલ ગોહિલ અને પ્રવીણભાઈ દલપતભાઈ ગોહિલે કોર્ટ સમક્ષ તૈયાર પંચનામામાં સહીઓ કરાવી હોવાનું જણાવ્યું હતું. તેમજ ૩૦ પોલીસ કર્મીનાં નિવેદનમાં પણ વિશ્વસનીતયા ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓને એસએસજી હોસ્પિટલ લઈ જઈ તેઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બ્લડ કેમ્પલને એફએસએલમાં મોકલતી વખતે બ્લડ સેમ્પલને યોગ્ય રીતે સીલ પણ કરવામાં આવ્યા ન હોવાની બચાવ પક્ષનાં વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેની કોર્ટે નોંધ લીધી હતી.

    બચાવ પક્ષનાં વકીલ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા રેડ કર્યા બાદ જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરી નથી જે દલીલને નામદાર કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવી હતી. તેમજ નામદાર કોર્ટ દ્વારા પોલીસ દ્વારા જે પુરાવા રજૂ કરાયા છે. તેમાં પકડાયેલા લોકોની શારીરિક સ્થિતિનું વર્ણન કરાયું નથી.

     

    8 years Acquitted liquor party case vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.