Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ના હિપાવડલીમાં ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી

    June 19, 2025

    Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ

    June 19, 2025

    એક બોલર આખી ટીમને નહીં જીતાડી શકે, ડરનો સવાલ જ નથી: Ben Stokes

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ના હિપાવડલીમાં ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી
    • Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ
    • એક બોલર આખી ટીમને નહીં જીતાડી શકે, ડરનો સવાલ જ નથી: Ben Stokes
    • પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ
    • Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી
    • Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન
    • Israel and America ની સંયુક્ત તાકાત સામે ઈરાન કેટલું ટકી શકશે?
    • Ahmedabad plane crash: 211 મૃતકોના DNA સેમ્પલ મેચ,189 લોકોના મૃતદેહ સોંપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»પતિ-પત્ની નું સુખદ સમાધાન કરાવી પરિવાર માટે આશીર્વાદ રૂપ બનતી જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન
    જામનગર

    પતિ-પત્ની નું સુખદ સમાધાન કરાવી પરિવાર માટે આશીર્વાદ રૂપ બનતી જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન

    Vikram RavalBy Vikram RavalApril 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar,તા.12
    જામનગર માં એક સજ્જન મહીલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે,, એક અજાણી મહિલા નો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘરે થી નીકળી આવેલ હોય અને પોતાના  વતન પરત જવા માંગતા હોય જેથી તે મહિલાના મદદ માટે અભયમ ટીમ ની જરૂર હોય .આ માહિતી મળતાં તુરંત જ ફરજ પર ના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચેલ હોય.
          ૧૮૧ ટીમે આ મહીલા ને પહેલાં સત્વનાં આપી,, ભાવનાત્મક ટેકો પુરો પડતાં,,  ગુસ્સા માં ઘર છોડી નિકળી જવું એ સમસ્યા નું સમાધાન નથી,, તેવી સમજણ આપી વિશ્વાસ માં લેતા પીડિતા એ તેની આપવીતી કહેતાં જણાવેલ તેઓ મધ્ય પ્રદેશ નાં વતની હોય અને ૬ માસ થી પતિ અને દીકરા સાથે અંહી રોજગાર અર્થે આવેલ છે પીડિતા નાં બીજા લગ્ન હોયને પહેલા લગ્નથી સત્તર વર્ષ નો દીકરો હોઇ જે પીડિતા સાથે મજૂરી કામ કરી ઘરખર્ચ માં મદદ કરતો હોય પરંતુ,, પતિ દ્વારા પીડિતાને અન્ય પુરુષો સાથે સબંધ હોય તેમ શંકા અને વહેમ રાખતા તેમજ ઘરખર્ચ નાં પૈસા નાં આપતા અવાર – નવાર ઝઘડો કરી માનસિકત્રાસ આપતા અને મારપીટ કરતા હોય જેથી ખૂબ જ્જ કંટાળી ઘર માં કોઈ ને જણાવ્યા વગર ઘર છોડી નિકળી ગયેલ હોય.
      જેથી અભયમ ટીમ દ્વારા પીડિતા ને તેની અંદર રહેલી શક્તિ ઓનો અહેસાસ કરાવી,, ફરી ઘર છોડવાના વિચારો મનમાં નાં લાવવાની હિંમત આપી,, આત્મવિશ્વાસ કેળવવામા મદદ કરી ,, ત્યાર બાદ પીડિતાને તેના પતિ નાં સંપર્ક નંબર યાદ નાં હોય. જેથી પીડિતા તેના પતિ સાથે  પહેલા જ્યાં કામ કરતા હતા તે કારખાનાં નાં વહીવટદાર નાં  ફોન નંબર થોડા યાદ હોવાથી તેમનો સંપર્ક કરી,, ઘણી જ જહેમત બાદ લાગતા – વળગતા અન્ય કામદારો પાસેથી પીડિતાના પતિનો સંપર્ક નંબર મેળવી તેની સાથે વાતચિત કરી પીડિતા ને ત્યાં લઈ જતાં,,, પીડિતાના પતિ સાથે યોગ્ય પરામર્શ કરી,, ઘરેલું હિંસા એક્ટ અંગે કાયદાકીય માહિતી આપી,, નૈતિક ફરજ વીશે સમજાવેલ,, જેથી પતિ ને પોતાની ભૂલ નો અહેસાસ થતાં હવે થી તે પીડિતાને નિયમિત ઘરખર્ચ આપશે તેમજ ફરી ઝઘડા નાં કરવાની ખાત્રી આપતા,, પીડિતા ને આગળ કાયદાકિય કાર્યવાહી કરવી નાં હોય..
      ટીમ દ્વારા પીડિતાને લાંબાગાળાનાં પરામર્શ માટે મહીલા સહાયતા કેન્દ્ર,, કુટુંબ સલાહ કેન્દ્ર વીશે માર્ગદર્શન આપી,, માહિતગાર કરેલ હોય તથા પીડિતા ની મરજી તેમજ રજીખુશી થી તેઓના હસતાં ચહેરા સાથે પતિને સોંપવામાં આવેલ હોય,, જેથી પતિ પત્ની દ્વારા ૧૮૧ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ હોય.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    જામનગર

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવા ના કેસમાં હોટલના ધંધાર્થી ને એક વર્ષની સજા

    June 11, 2025
    જામનગર

    Jamnagar: પરોઢીયે હિટ એન્ડ રન ના બનાવમાં બે તબીબી વિધાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા

    June 11, 2025
    Uncategorized

    Jamnagar: યુવાન લુટેરી દુલ્હનનો શિકાર બન્યો: ૧.૮૦ લાખ પણ ગુમાવ્યા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ના હિપાવડલીમાં ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી

    June 19, 2025

    Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ

    June 19, 2025

    એક બોલર આખી ટીમને નહીં જીતાડી શકે, ડરનો સવાલ જ નથી: Ben Stokes

    June 19, 2025

    પુરુષમાંથી સ્ત્રી બનેલી અનાયા બાંગરે BCCI અને ICCથી કરી આ માંગ

    June 19, 2025

    Narmada Damમાં પાણીની આવક વધી,સરદાર સરોવરની જળ સપાટી 119.55 મીટર પહોંચી

    June 19, 2025

    Surat શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, રાહદારીઓ વાહનચાલકો પરેશાન

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ના હિપાવડલીમાં ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી

    June 19, 2025

    Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ

    June 19, 2025

    એક બોલર આખી ટીમને નહીં જીતાડી શકે, ડરનો સવાલ જ નથી: Ben Stokes

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.