Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan અડધી રાતે PC કરીને સૂચના મંત્રીએ કહ્યું, ભારત 24થી 36 કલાકમાં હુમલો કરશે
    આંતરરાષ્ટ્રીય

    Pakistan અડધી રાતે PC કરીને સૂચના મંત્રીએ કહ્યું, ભારત 24થી 36 કલાકમાં હુમલો કરશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 30, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Islamabad,તા.30

    પહેલગામ હુમલા બાદ ભારતે હવે ત્રાસવાદ અને તેના ‘આકા’ જેવા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની તૈયારીને આખરી ચરણમાં મુકયુ છે તે વચ્ચે હવે પાકના કેબીનેટ મંત્રીઓ પણ ફફડવા લાગ્યા છે અને શરીફ સરકારને માહિતી પ્રસારણ મંત્રી અતુલ્લાહ તરાટે ભય વ્યક્ત કર્યો કે ભારત હવે 24થી36 કલાકમાંજ પાકિસ્તાન પર હુમલો કરશે.

    તેઓએ ભરોસાપાત્ર ગુપ્તચર અહેવાલોને ટાંકીને આ દાવો કર્યો હતો અને બડાશ હાંકી છે. ભારતના કોઈપણ હુમલાનો જવાબ અપાશે. બીજી તરફ સીમા પર પાકની ગુસ્તાખી ચાલુ છે. નૌશેરા સુંદરબની અને અખનૂર સેકટરમાં પાક સેનાએ ગોળીબાર કર્યો હતો અને ભારતીય દળોએ તેનો આકરો જવાબ આપ્યો છે.

    જો કે ભારતનો હુમલો કઈ બાજુથી આવશે તે પાક નિશ્ચિત કરી શકતુ નથી અને આથી જ પાકે તેની હવાઈ સુરક્ષા તથા સરહદી પોઝીશન વધુ મજબૂત બનાવવાનો પ્રારંભ કર્યો છે. પાકના સંરક્ષણમંત્રી શ્રી ખ્વાજા આસીફે ફરી એક વખત ભારતને ‘આક્રમણ’ નહી કરવા વિનંતી કરી હતી.

    પાકે ખાસ કરીને તેના કબ્જાના કાશ્મીરમાં મોટા હુમલા થશે તેવી દહેશતથી આ મોરચે પોઝીશન મજબૂત બનાવી છે તો બીજી બાજુ યુદ્ધ જેવા વાતાવરણમાં પાક સૈન્યના વડા જનરલ મુનીરનું એક પણ વિધાન આપ્યુ નથી. બીજી તરફ પાકે હવે ભારતના ‘તાપ’થી બચવા વધુ એક વખત સંયુક્ત રાષ્ટ્રસંઘનું શરણ લીધુ છે.

    Atullah Tarat India will attack Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    રાષ્ટ્રીય

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026
    રાષ્ટ્રીય

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    ગુજરાત

    ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

    May 2, 2026
    અન્ય રાજ્યો

    Bengal ના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં ૧૫ બૂથ પર પુનઃ મતદાન થયું

    May 2, 2026
    ગુજરાત

    Standard 12 Science અને General Streamની Examનું Result 4th May Monday and Std 10નું 6th May Wednesdayના જાહેર થશે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.