Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026

    ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે
    • Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે
    • ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ
    • ‘તારક મહેતા…’ને ઝટકો! શું 18 વર્ષ બાદ ‘બાપુજી’એ શોને અલવિદા કહ્યું?,પ્રોમો વાઈરલ
    • Priyanka 25 વર્ષની કારકિર્દી બદલ ગોલ્ડ ગાલામાં સન્માનિત થશે
    • Sanjay Dutt ખલનાયક રિટનર્સનો પ્રથમ લુક વીડિયો દ્વારા બહાર પાડયો
    • Shah Rukh Khan ની કિંગ ૨૪ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે
    • Deepika Padukone કોકટેલ-ટુમાં દેખાશે, સત્તાવાર જાહેરાત બાકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Hamas બાદ હુથીઓનો ખાત્મો બોલાવવાના ઈઝરાયલે લીધા સોગંદ
    આંતરરાષ્ટ્રીય

    Hamas બાદ હુથીઓનો ખાત્મો બોલાવવાના ઈઝરાયલે લીધા સોગંદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israel,તા.17

    ઈઝરાયલે શુક્રવારે યમનના હુથીના કબજા હેઠળના પોર્ટ પર ભયાનક હવાઈ હુમલા શરૂ કરી દીધા. હમાસ બાદ હવે હુથીઓનો ખાત્મો બોલાવવા ઈઝરાયલે સોગંદ લીધા છે. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર ઈસરાઈલ કાત્ઝે હુથીઓ પર હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે યમનમાં હુથીઓના કબજા હેઠળના બંદરોને મોટાપાયે નુકસાન પહોંચાડાયું છે. અમે હુથીઓના નેતાઓનો સફાયો કરી નાખવાના સોગંદ લીધા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરતા કહ્યું કે, અમારા પાઇલટ્સે હુથી આતંકવાદીઓના બે ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. અમે હુથીઓને વધુ નુકસાન પહોંચાડીશું, જેમાં તેમના નેતાઓ અને તેઓ જે માળખાકીય સુવિધાઓનો ઉપયોગ અમને નુકસાન પહોંચાડવા માટે કરે છે તેનો પણ સમાવેશ થાય છે.

    ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે કહ્યું કે જો હુથી સંગઠનો ઈઝરાયલ પર મિસાઈલ હુમલા કરવાનું ચાલુ રાખશે તો તેમના નેતાઓએ પણ ગંભીર પરિણામ ભોગવવા પડશે. જેવી રીતે અમે ગાઝામાં હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દેઈક, સિનવારી (હમાસ નેતા) અને બેરુતમાં હસન નસરલ્લાહ (હિઝબુલ્લાહ લીડર), તહેરાનમાં હાનિયા (હમાસ પ્રમુખ) પર હુમલા કર્યા હતા એ જ રીતે યમનમાં અબ્દુલ મલીક અલ હુથીને નિશાન બનાવીશું. અમે કોઈપણ શત્રુ વિરુદ્ધ અમારી તાકાતથી પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખીશું.

    Hamas Houthis Israel vows to eliminate
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ

    April 26, 2026
    ગુજરાત

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજ્યમાં સરેરાશ 57 ટકા મતદાન

    April 26, 2026
    રાષ્ટ્રીય

    ભારતની પરમાણુ ઉર્જા યાત્રા રાષ્ટ્ર નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ છે: મન કી બાતમાં PM Modi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    રાજ્યમાં માફિયા શાસનનો અંત આવી ગયો છે; હવે અહીં કોઈ રમખાણો નથી: CM Yogi

    April 26, 2026
    અન્ય રાજ્યો

    Punjab and Rajasthan વચ્ચે પાણી અંગેનો વિવાદ દિલ્હી પહોંચ્યો

    April 26, 2026
    રાષ્ટ્રીય

    Raghav Chadha સાથે આપ છોડી દેનારા Harbhajan Singhની Z+ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026

    ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ

    April 27, 2026

    ‘તારક મહેતા…’ને ઝટકો! શું 18 વર્ષ બાદ ‘બાપુજી’એ શોને અલવિદા કહ્યું?,પ્રોમો વાઈરલ

    April 27, 2026

    Priyanka 25 વર્ષની કારકિર્દી બદલ ગોલ્ડ ગાલામાં સન્માનિત થશે

    April 27, 2026

    Sanjay Dutt ખલનાયક રિટનર્સનો પ્રથમ લુક વીડિયો દ્વારા બહાર પાડયો

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akshaye Khanna, Aishwarya Rai ની તાલનો બીજો ભાગ આવશે

    April 27, 2026

    Kabhi Alvida Na Kehna ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે

    April 27, 2026

    ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.