Mithapur, તા.20
દેવભૂમી દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ફતેપુર ગામે જગદીશ રાવલીયા નાલ ઉઘરાવીને જુગારધામ ચલાવતો હોય તેવી બાતમી દેવભૂમી દ્વારકા જીલ્લા એલસીબીને મળતા ત્યાં દરોડો પાડીને જગદીશ રાવલીયા, રમેશ ભાટુ, કાના ભાટુ, કીશોર જોશી, ગોવિંદ રાયદે અનુ ગુલમામદ જેઠવાને પકડી પાડેલ છે અને તેઓ પાસેથી કુલ રૂા.૧,૮૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો છે.