Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા
    • તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan
    • આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી
    • Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા
    • 23 જુલાઈનું પંચાંગ
    • Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ
    • 23 જુલાઈનું રાશિફળ
    • Jamnagarની ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો
    રાજકોટ

    Rajkot: બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હ્યુમન રિસોર્સ અને ટેકનોલોજી નો ઉપયોગ ગુનેગારોને પડે છે, ભારે

    Rajkot,તા.20

    શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મિલકત સંબંધી ગુના અટકાવવા અને જુના ગુના ડિટેક્ટ કરવ ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશન સ્ટાફે હ્યુમન સોસીસ ના માધ્યમથી પ્રભાસ પાટણ ના ચીલ ઝડપ અને થોરાળા મોટરસાયકલ ચોરી નો ભેદ ઉકેલી યુવક ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો..થોરાળા પીઆઇ એનજી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ  એએસઆઈ રાજેશભાઈ મેર, જયદીપસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે ચુનારવાળા શેરી નંબર એક આજી નદીના કાંઠે થી લખનભાઈ બચુભાઈ માલાણી ૩૨ ચુનારા વાળ  ને મોટરસાયકલ સાથે ઝડપી તપાસ કરતા મોટરસાયકલ થોરાળા થી ચોરાયેલ જી જે ૩૬પી૪૩૭૨ હોવાનું ડિટેક્ટ થયું હતું અને અંગ ધરતીમાં તેની પાસેથી પ્રભાસ પાટણમાંથી ચીલ ઝડપ થયેલ ૨૧ વજનનો ૮૫૦૦૦ સોનાનો ચેન મળી આવ્યો હતો તેની પાસેથી હકીકત થોરાળા પોલીસ સ્ટેશનની વાહન ચોરી અને પ્રભાસ પાટણના ચીલઝડપ ગુનો ડિટેક્ટ કર્યો હતો પકડાયેલ લખન બચુભાઈ મલાણી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોરી મારામારી લૂટ ધાક ધમકી સહિત અનેક ગુનાઓ મળી કુલ ૩૩જેટલા ગુનાઓ નોંધાયા છે

    આ કુખ્યાત શખ્સને ઝડપી  લેવામાં થોરાળા પી.આઈ એનજી વાઘેલા, પીએસઆઇ એમ એસ મહેશ્વરી, અને ટીમના દેવશીભાઈ ખાંભલા, રાજેશભાઈ મેર, જયદીપસિંહ જાડેજા, હસમુખભાઈ નીનામા, પ્રકાશભાઈ ચાવડા, અને રાકેશભાઈ બાલાસરા એ કામગીરી કરી હતી

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: સ્કોર્પિયોમા સ્ટન્ટ કરનાર ચાર શખ્સોંને કાયદાના પાઠ ભણાવતી પોલીસ
    Next Article Rajkot:કુવાડવા રોડ અને તિરૂપતિ સોસાયટીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા ઝડપી લીધા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા

    July 22, 2026
    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadhના મ્યુનિ. કમિશ્નર પ્રભવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,615
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,812
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹186,957
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:32
    Categories
    Latest News

    Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, પીસીબીએ ૯ દિવસમાં ૨૦ આરોપીઓને ઝડપ્યા

    July 22, 2026

    23 જુલાઈનું પંચાંગ

    July 22, 2026

    Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ

    July 22, 2026
    Search
    Main News

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026

    Andhra Pradesh માં ફરી કોવિડ-૧૯નો કહેર, ૭ નવા કેસ નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૬ પર પહોંચી

    July 22, 2026

    ચીની સંરક્ષણ એટેચીએ ૧૨ ચીની ખલાસીઓને બચાવવા બદલ Indian Army પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.