Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026

    Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    • Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક
    • Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી
    • Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને
    • નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar
    • Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jamkandorana ના ધોળીધાર ગામમાં પૂરમાં બળદ અને ખેડૂત ફસાયા
    સૌરાષ્ટ્ર

    Jamkandorana ના ધોળીધાર ગામમાં પૂરમાં બળદ અને ખેડૂત ફસાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamkandorana,તા.૨૧

    ગુજરાતમાં હાલ ભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભાવનગર, સુરત અને અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે. તો રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. જેના લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ધોળીધાર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોળીધાર ગામમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં નદીમાં પૂર આવી જતા ખેડૂત અને બળદ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી.

    રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ધોળીધાર ગામમાં ૩ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના લીધે અચાનક નદીમાં પૂર આવ્યું હતું. તો એક બળદગાડું પૂરમાં તણાઈ ગયું હતું. જેમાં ખેડૂત અને તેના બળદ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેડૂત અને બળદને તણાતા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ ભારે જહેમતથી ગ્રામજનોએ ખેડૂત અને બળદને હેમખેમ બચાવી લીધા હતા. ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

    રાજકોટમાં હવામાને કરેલી આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામકંડોરણા અને જેતપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસી જતાં વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ગયા હતા. તો તેની સાથે ભારે પવનના લીધે વાતાવરણમાં પલટો આવી ગયો હતો. શેરીઓમાં પાણીઓ વહેતા નદી વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.તો વાહનચાલકોને વરસાદના લીધે મુશ્કેલી અનુભવાઈ હતી.

    Jamkandorana Jamkandorana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dhorajiના બહારપુરામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધનું મોત

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ ઝડપાયો

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana-Virpur પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૂટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026

    Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026

    Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક

    April 25, 2026

    Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026

    Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.