Dhoraji,તા.28
રાજકોટ પથકમાં ચોરીના અન ડિટેક્ટ ગુના ઉકેલવાના ભેદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ,આદેશના પગલે તાલુકા પોલીસે જામનગરના શેઠ વડાળા ના ટ્રેક્ટર ચોરીના ગુનામાં આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો હતો ધોરાજી તાલુકા પોલીસ સર્વે લેન્સ સ્ટાફ દ્વારા ટેકનોલોજી અને બાતમીદારોના નેટવર્ક ના આધારે મૂડ ભાવનગર મહુવા ના જયસુખ ઉર્ફે જયેશ લાલજી મકવાણા નેપ ગામ ખારા પ્લોટ હનુમાન દાદા ન મંદિર વાળી ગલી ના રહેવાસી ને જામનગર જિલ્લાના શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીની ફરિયાદના મુદ્દામાલ મેસી ટેકટર નંબર જી જે ૦૪/બી એચ ૧૦૦૩ કિંમત રૂપિયા સવા લાખ વાળા સાથે ઝડપી લઇ ચોરીનો ગુનો આરોપી અને મુદામાલ રિકવર કરી ડિટેક્ટ કર્યો હતો આ કામગીરીમાં પીએસઆઇ પીકે ગોહિલ, દિવ્યરાજસિંહ પઢિયાર, જગદીશભાઈ સુવાણ, અને ઇશિતભાઇ માણાવદરિયાએ જહેમત ઉઠાવી હતી