Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    • ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે
    • શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે
    • તંત્રી લેખ…સરકારી શાળાઓની ગુણવત્તાનો પ્રશ્ન
    • સ્ત્રી ભ્રૂણ હત્યા માત્ર ડોકટરો જ નહીં, સમગ્ર સિન્ડિકેટને નિશાન બનાવવામાં આવી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Elon Musk તેમના હોદા પરથી રાજીનામુ આપીને ટ્રમ્પ તંત્રને બાય-બાય કરી દીધુ
    આંતરરાષ્ટ્રીય

    Elon Musk તેમના હોદા પરથી રાજીનામુ આપીને ટ્રમ્પ તંત્રને બાય-બાય કરી દીધુ

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.29

    અમોરિકામાં ટ્રમ્પ-2 શાસનના સૌથી ચર્ચીત ચહેરા બની ગયેલા અને પ્રથમ વખત ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફીસીયન્સીના વડા એલન મસ્કે તેમના હોદા પરથી રાજીનામુ આપીને ટ્રમ્પ તંત્રને બાય-બાય કરી દીધુ છે.

    મસ્કે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પદભાર માનતા જાહેર કર્યુ કે, મારા ખાસ સરકારી કર્મચારી તરીકેના શેડયુલનો અંત આવ્યો છે અને સરકારના બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવા માટે અને કામ કરવાની તક આપવા બદલ હું પ્રમુખનો આભાર માનુ છું.

    ટેસ્લા સહિતની વિશ્વવિખ્યાત કંપનીના સીઈઓ એલન મસ્ક ટ્રમ્પ-2 શાસનના પ્રારંભમાં પ્રમુખ બાદના બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા હતા અને તેઓ ટ્રમ્પની દરેક પત્રકાર પરિષદ કે મહત્વની બેઠકોમાં હાજરી આપતા હતા અને ટ્રમ્પના વિદેશી બાબતોના નિર્ણય પર પણ તેઓનો પ્રભાવ હતો.

    પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના કામથી પ્રભાવિત હતા પણ જે રીતે તેઓએ સરકારીખર્ચ બચાવવા અનેક વિભાગોમાં મોટાપાયે બજેટ કાપ મુકયા અને છટણીઓ કરી તેનાથી અમેરિકામાં ભારે નારાજગી પણ સર્જાઈ હતી. મસ્કે તેમની પોષ્ટમાં લખ્યું કે એ જે વિભાગ હેન્ડલ કર્યા તે હવે સરકારમાં કામકાજની પદ્ધતિનો કાયમી હિસ્સો જશે.

    જો કે અમેરિકી નિષ્ણાંતો માનતા હતા કે વહેલા કે મોડા મસ્કની વિદાય નિશ્ચિત હતી અને ખાસ કરીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જે બીગ એન્ડ બ્યુટીફુલ બિલ રજુ કરીને અમેરિકામાં તંત્રને દેવું કરવાની સતામાં અસાધારણ વધારો કર્યો તથા અનેક વિભાગોના બજેટ વધાર્યા તેની મસ્કે એક ટેલિવિઝન ચર્ચા સમયે ખુલ્લેઆમ ટિકા કરી હતી.

    ટ્રમ્પને પ્રમુખપદે ચુંટાવામાં રૂા.2000 કરોડ રૂપિયા જેવું તોતીંગ 250 મિલિયન ડોલરનું ભંડોળ આપીને તેઓ શાસનમાં પણ સાથે હતા પણ તેમના વધતી દખલગીરીથી ટ્રમ્પ પણ નારાજ હતા અને ખુદ ટ્રમ્પે સંકેત આપી દીધો હતો કે મસ્ક લાંબો સમય કામ કરે તેવુ હું ઈચ્છુ છું પણ તેની પાસે અનેક કંપનીઓજ જવાબદાર છે અને તેથી એક સમય એવો આવશે કે તેણે પદ છોડવું પડશે. જો કે ટ્રમ્પે સંકેત આપી દીધો હતો કે મસ્કની વિદાય બાદ પણ તેમનો વિભાગ ચાલુ જ રહેશે.

    મસ્કના આકરા નિર્ણયો અને કંપનીમાં તેમની ગેરહાજરીથી ટેસ્લાના વેચાણ પર પણ અસર પડી હતી અને ટેસ્લાનો વિરોધ પણ થયો હતો. જેના કારણે પણ મસ્કની ઉદ્યોગપતિ તરીકેની પ્રતિષ્ઠાને હાની પહોંચી હતી.

    Donal Trump Elon Musk Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026

    શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી

    July 9, 2026

    ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે

    July 9, 2026

    શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.