Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026

    Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    • Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક
    • Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી
    • Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને
    • નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar
    • Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી
    • Virat Kohli IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jamkandorana: બુટલેગર ધાના કોડીયાતર પાસાના પિંજરે પુરાયો
    સૌરાષ્ટ્ર

    Jamkandorana: બુટલેગર ધાના કોડીયાતર પાસાના પિંજરે પુરાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ભાણવડ પંથકનો દારૂનો ધંધાર્થી ધાના  એલસીબીએ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલયો
    Jamkandorana
    રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહનો સપાટો બોલાવી  જામકંડોરણા પોલીસ મથકના ચોપડે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ભાણવડનો ધાના આલા  કોડીયાતર નામના બુટલેગરની પાસા હેઠલ  અટકાયત કરી  વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે ધકેલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે  લોકોના  જાનમાલની સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરવા રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવએ આપેલી સુચનાને પગલે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા  અસામાજિક તત્વો સામે કડક હાથે કામગીરીના પગલા લેવા આપેલા માર્ગદર્શન મુજબ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર અને મારામારી તેમજ ગેરકાયદેખનન જેવી પ્રવૃત્તિ અને વારંવાર ગુનાખોરીની ટેવ ધરાવતા શકશો સામે પાછા તરે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પગલે જામકંડોણા પોલીસ મથકના , વિરપુર ભાણવડ મેઘપર પડાણા બગવદર મરીન અને જામનગર બી ડિવિઝન પોલીસ મથક ચોપડે  વિદેશી દારૂના ગુનામાં ચડી ચૂકેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપુર ગામનો ધાના હાલા કોડીયાતર સામે કરેલી પાસાની પ્રપોઝલની જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવતા જે વોરંટની એલસીબીના પીઆઇ વીવી વડોદરા અને પીએસઆઇ એચસી ગોહિલ દ્વારા પાસાની વોરન્ટની બજવણી કરી રાણપુર ખાતેથી ધાના આલા કોડીયાતરની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.  વી.વી.ઓડેદરા , પો.સબ.ઇન્સ.  એચ.સી.ગોહિલ , એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી,  અમીતસિંહ જાડેજા,  શક્તિસિંહ જાડેજા,  પો.હેડ.કોન્સ. અરવિંદસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, કૌશિકભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા, ડ્રા.પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, અબ્દુલભાઇ શૈખ દ્રારા કરવામા આવી છે.
    Jamkandorana Jamkandorana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dhorajiના બહારપુરામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધનું મોત

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Talala ગામે ગાંજાના છોડ સાથે અબ્બાસ ઝડપાયો

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana-Virpur પંથકમાં વીજ વાયરો ચોરી કરતી ગેંગ ઝડપાઇ

    April 25, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપ્યો

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૂટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ

    April 24, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026

    Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક

    April 25, 2026

    Chinaની નોંધપાત્ર સિદ્ધિ: એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે, તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું, મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ ફળ્યું નથી: Akshay Kumar

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ukraine ના રાષ્ટ્રપતિએ Saudi Arabia, કતાર અને યુએઈ સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી

    April 25, 2026

    America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ

    April 25, 2026

    Britainએ પોતાની ભૂલ સુધારી: પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ૩૩,૦૦૦ ભારતીય સૈનિકોને મળ્યો તેમનો હક

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.