Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

    June 7, 2025

    Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત

    June 7, 2025

    Surendranagar: ચરાડવા મહાકાળી આશ્રમે દયાનંદગીરી બાપુનો ભાંડારો

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં
    • Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત
    • Surendranagar: ચરાડવા મહાકાળી આશ્રમે દયાનંદગીરી બાપુનો ભાંડારો
    • Bhavnagar:બોટાદ જિલ્લામાં જુગાર રમી રહેલા 45 ખેલૈયાને ઝડપી લીધા
    • Bhavnagar:ડિવિઝનની ૪ જોડી ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ
    • Bhavnagar: વારંવાર વીજળી વેરણ થવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
    • Bhavnagar: ધંધુકાના હડાળા નજીકથી 3.9 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝબ્બે
    • Bhavnagar: ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું
    અમદાવાદ

    Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું

    Vikram RavalBy Vikram RavalJune 5, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.05

    કડી-વિસાવદરની પેટાચૂંટણી વખતે જ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. ધારાસભ્ય મેવાણીએ પ્રદેશ નેતાગીરી સામે મોરચો માંડ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું ભાજપ સાથે સેટિંગ છે તેવો આરોપ ઘડી પ્રવક્તા અમિત નાયકે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યુ છે.

    મંગળવારે (3 જૂન) મધ્ય પ્રદેશમાં ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફટકાર લગાવતાં કહ્યું કે, ‘શહેર-જિલ્લાના માળખામાં સિનિયર નેતાઓના માનિતાઓને પદ આપી દેવાયુ છે. પ્રદેશ નેતાઓ હવે હાઈ-કમાન્ડના હિટલિસ્ટમાં છે ત્યારે બુધવારે (4 જૂવ) પ્રવક્તા અમિત નાયકે એવો આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજકીય સબંધ જગજાહેર છે. તેમના પર એવો પણ આક્ષેપ છે કે, ભાજપ સાથે ગોઠવણ હાવોના કારણે હિંમતસિંહને કમાન્ડોનું રક્ષણ અપાયુ છે. અમિત નાયકે ફેસબુક પર રાજીનામું મૂકી કોંગ્રેસના નેતા અને ભાજપના નેતાઓ સાથેની તસવીરો મૂકી છે. આ ઉપરાંત એવા સવાલ ઉઠાવ્યાં છે કે, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ ભાજપના નેતા સાથે તેમના ખર્ચે પ્રવાસ કરી આવ્યાં છે અને ફાઈવ સ્ટારમાં મિજબાની માણી આવ્યાં છે ત્યારે કોંગ્રેસનું સંગઠન કેવી રીતે ટકશે? સામાન્ય કાર્યકર જીવના જોખમે, ધંધાના જોખમે, સામાજીક જોખમે પક્ષના વિચારધારા માટે ક્યાં સુધી લડશે? નેતાઓ તો ભાજપ સાથે ગોઠવાયેલાં છે. આ બાજુ, કોંગ્રેસના એક જૂથે અમિત નાયક પણ ભાજપના નેતાઓ સાથેની તસવીરો વાઈરલ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

    June 7, 2025
    ગુજરાત

    માંડ 10 ટકા રેસ્ટોરા-ખાણીપીણીનાં વેપારીઓ પાસે ‘pest control’ સર્ટીફીકેટ

    June 7, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad-Vadodara Expressway પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર બાદ બળીને રાખ

    June 5, 2025
    ગુજરાત

    Gujarat માં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો : એક જ દિવસમાં કોરોનાના ૬૮ કેસ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

    June 7, 2025

    Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત

    June 7, 2025

    Surendranagar: ચરાડવા મહાકાળી આશ્રમે દયાનંદગીરી બાપુનો ભાંડારો

    June 7, 2025

    Bhavnagar:બોટાદ જિલ્લામાં જુગાર રમી રહેલા 45 ખેલૈયાને ઝડપી લીધા

    June 7, 2025

    Bhavnagar:ડિવિઝનની ૪ જોડી ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ

    June 7, 2025

    Bhavnagar: વારંવાર વીજળી વેરણ થવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લાઈટ વિભાગની બેદરકારી મેયર,કમિશનર બંગલાની બહાર વીજપોલના વાયર જોખમી હાલતમાં

    June 7, 2025

    Surendranagar: ઢઢુકી ટોલનાકા પાસે ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત

    June 7, 2025

    Surendranagar: ચરાડવા મહાકાળી આશ્રમે દયાનંદગીરી બાપુનો ભાંડારો

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.