Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran માં કૂતરાઓને લઈને હોબાળો! અધિકારીઓએ ચાલવા પર પ્રતિબંધ વધાર્યો

    June 9, 2025

    Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે

    June 9, 2025

    Akshay Kumar કાર્યક્રમમાં રવિના ટંડનની પુત્રી રાશા સાથે ટક્કર મારી

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran માં કૂતરાઓને લઈને હોબાળો! અધિકારીઓએ ચાલવા પર પ્રતિબંધ વધાર્યો
    • Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે
    • Akshay Kumar કાર્યક્રમમાં રવિના ટંડનની પુત્રી રાશા સાથે ટક્કર મારી
    • Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે
    • Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે
    • Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી
    • બુમરાહ સૌથી વધુ ૫ વિકેટ લેવાના મામલે ફક્ત ભૂતપૂર્વ ક્રિકેટર આર અશ્વિનથી પાછળ છે
    • ત્રણ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો,સગાઈ પછી Rinku Singh
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»દેશમાં વધતી જતી મોંઘવારી અને હવે ફરી એક વખત અચ્છે દિન આવી રહ્યા છે
    વ્યાપાર

    દેશમાં વધતી જતી મોંઘવારી અને હવે ફરી એક વખત અચ્છે દિન આવી રહ્યા છે

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 9
    દેશમાં વધતી જતી મોંઘવારી અને હવે ફરી એક વખત અચ્છે દિન આવી રહ્યા છે તે વચ્ચે હવે સરકારે છુટક ફુગાવાને બદલતી જતી લોકોની જરૂરીયાત અને ખરીદીના સંદર્ભમાં વધુ વાસ્તવિક બનાવવા નિર્ણય લીધો છે અને આ કવાયત દેશના વધુ શહેરો અને ગ્રામ્ય વિસ્તાર સુધી વિસ્તારાશે. કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્ષ એટલે કે સીપીઆઇ એ સૌથી મોટો આંકડો છે જેને રીઝર્વ બેંક પણ વ્યાજદર નકકી કરવા માટે મહત્વનો માને છે અને આ સીપીઆઇ એ દેશમાં મોંઘવારી માટેનો સેન્સેકસ ગણાય છે.

    પરંતુ હવે જે રીતે લોકોનો ખાદ્ય તેમજ કપડા સિવાયનો ખર્ચ પણ વધતો જાય છે અને તે તેની આવક ઉપર અસર કરે છે તેમજ બજારના સેન્ટીમેન્ટ પણ તે આધારે બદલે છે તે વચ્ચે કેન્દ્ર સરકારે  હવે કુલ 2300 વિસ્તારોમાંથી છુટક ભાવના જે આંકડા લેવાય છે તેના બદલે તેનો વિસ્તાર કરીને 2900 વિસ્તારો સુધી પહોંચાશે નેશનલ સ્ટેટીકલ ઓફિસ કે જે આ કામગીરી કરે છે તે 1114 શહેરી અને 1181 ગ્રામિણ માર્કેટ કે જે 310 પસંદગીના ક્ષેત્રમાં ફેલાયેલી છે.

    ત્યારથી દર મહિને આંકડા લે છે આ ઉપરાંત દેશના મોટા 12 શહેરો કે જે મેટ્રો સીટીની વ્યાખ્યામાં આવે છે તેમાં પણ આ આંકડા મેળવીને આખરી ફુગાવાની સ્થિતિ નકકી થાય છે. 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ આ કામગીરી થતી હતી. પરંતુ એ સમય દરમ્યાન છેલ્લા 15 વર્ષમાં અનેક નવા મોટા શહેરો બન્યા છે. લોકોની આવશ્યકતા બદલી છે ઓફલાઇન માર્કેટની સાથે ઓનલાઇન માર્કેટનું પણ ચલણ વધ્યું છે,

    શિક્ષણના માપદંડ બદલાયા છે, લોકોની પસંદગી બદલાઇ છે અને લોકોની આવકમાંથી એક મોટો હિસ્સો એવા ક્ષેત્રમાં ખર્ચાઇ છે કે જેનો આ આંકડામાં નોંધ લેવાતી નથી. તેથી સરકારે હવે તેને વધુ વાસ્તવિકતા બનવા નિર્ણય લીધો છે. જેમાં આગામી સમયમાં સરકાર કુલ 2900 સિલેકટેડ સ્થળો પરના આંકડા મેળવશે.

    આ ઉપરાંત ઓનલાઇન માર્કેટના ડેટાને પણ ધ્યાનમાં લેવાશે. દેશમાં ફીઝીકલ માર્કેટમાં રપ ટકા જેવો વધારો થયો છે. જયારે ઓફલાઇન માર્કેટ 40 ટકા જેવી વધી છે. આમ બંને વચ્ચેનું અસંતુલન સતત ચાલી રહ્યું છે અને તેથી જીડીપીના આંકડાને પણ વાસ્તવિકતા બનાવવામાં સફળતા મળતી નથી.

    country and now good Rising inflation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 9, 2025
    રાષ્ટ્રીય

    Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025
    રાષ્ટ્રીય

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    વ્યાપાર

    વ્યાજ દરો ઘટતા Fixed Deposit ધારકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર તરફ વળશે

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Iran માં કૂતરાઓને લઈને હોબાળો! અધિકારીઓએ ચાલવા પર પ્રતિબંધ વધાર્યો

    June 9, 2025

    Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે

    June 9, 2025

    Akshay Kumar કાર્યક્રમમાં રવિના ટંડનની પુત્રી રાશા સાથે ટક્કર મારી

    June 9, 2025

    Ranbir-Alia નો નવો વૈભવી બંગલો તૈયાર છે, ટૂંક સમયમાં પુત્રી રાહા સાથે હાઉસવોર્મિંગ કરશે

    June 9, 2025

    Aishwarya સાથે જોવા મળી ટીવી સુપરસ્ટાર, તેના સ્ટાઇલના લાખો ચાહકો છે

    June 9, 2025

    Sonakshi Sinha ને શરદી, ખાંસી અને તાવ આવી રહ્યો છે, પતિ ઝહીરે તેની મજાક ઉડાવી

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran માં કૂતરાઓને લઈને હોબાળો! અધિકારીઓએ ચાલવા પર પ્રતિબંધ વધાર્યો

    June 9, 2025

    Actress Munmun Dutta ’બિગ બોસ ૧૯’ માં એન્ટ્રી કરી શકે છે

    June 9, 2025

    Akshay Kumar કાર્યક્રમમાં રવિના ટંડનની પુત્રી રાશા સાથે ટક્કર મારી

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.