Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બે ટેન્કરો મારફતે પેટ્રોલની હેરફેર દરમિયાન કેમિકલ ભેળવી જથ્થો મૂળ સ્થિતિમાં નહીં પહોંચાડીને આર્થિક લાભ મેળવ્યાની બે શખ્સો સામે ફરિયાદ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૯ઃ

    જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા  બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલપંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત પેટ્રોલ પહોંચાડીને આર્થિક લાભ મેળવવા તથા ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી રાજેશભાઈ સુરેશભાઈ મકવાણા (ઉ.વ. ૪૪), રહે. રામેશ્વરનગર, માટેલ ચોક, માટેલ પાનની સામે, જામનગરની દેખરેખ હેઠળની અગ્રવાલ રોડલાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ટ્રાન્સપોર્ટ કંપનીને અન્ય ખાનગી કંપની દ્વારા મોટી ખાવડી સ્થિત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પેટ્રોલ-ડીઝલના પરિવહન માટે ટેન્કરો રાખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

    આ કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રાન્સપોર્ટ કંપનીનાં બે ટેન્કર, જેમાં નોંધણી નંબર જીજે-૧૨-સીટી-૧૪૯૨ અને જીજે-૧૨-સીટી-૧૩૦૭નો સમાવેશ થાય છે, તેમાં જામનગરની કંપનીમાંથી પેટ્રોલનો જથ્થો ભરીને પ્રથમ રાજસ્થાનના માંડાર ખાતે આવેલા જ્યાં જિયો બી.પી. ડેપો અને ત્યાંથી સંબંધિત પેટ્રોલપંપ સુધી પેટ્રોલનો જથ્થો મૂળ સ્થિતિમાં પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

    જોકે, આ કામગીરી દરમિયાન આરોપીઓએ અન્ય શખ્સો સાથે મળીને પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળ કર્યાનો અને આ ભેળસેળયુક્ત પેટ્રોલ સંબંધિત પેટ્રોલપંપ સુધી પહોંચાડ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પેટ્રોલનો જથ્થો મૂળ સ્થિતિમાં નહીં પહોંચાડીને આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનું તેમજ ટ્રાન્સપોર્ટ કંપની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં દાવદખાન સુજાખાન, રહે. કોટરા ગામ, તાલુકો શિવ, જિલ્લો બાડમેર (રાજસ્થાન) અને કમરૂદીન હાજીખાન, રહે. કેરલી નાડી, મીઠીબેરી, જિલ્લો બાડમેર (રાજસ્થાન) સહિત તપાસમાં ખૂલે તેવા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૧૬(૩) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

    બંને આરોપીઓની ધરપકડ બાકી હોવાનું પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે. આ ગુનાની વધુ તપાસ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    Next Article રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. ૨,૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    જામનગર

    Jamnagarમાં એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,160
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 22:30
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    October 9, 2026

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.