Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું
    • Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના
    • Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા
    • Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ
    • Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર
    • Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે
    • Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ
    • New Zealand માં પણ બાળકોનાં સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    સૌરાષ્ટ્ર

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh તા. ૮

    જૂનાગઢવાસીઓ હવે યોગમય જીવનશૈલી તરફ વળ્યા છે. શહેરમાં આશરે ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવ્યો છે.

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા અને ઝોન કો-ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાએ જણાવ્યું હતું કે, આજના ભાગદોડ અને તણાવભર્યા જીવનના કારણે લોકોનો યોગ તરફ ઝુકાવ વધ્યો છે. ઉપરાંત ડાયાબિટીસ, સ્થૂળતા, પેટના દર્દો સહિતના અન્ય રોગોથી લોકો પરેશાન જોવા મળે છે. આ સ્થિતિમાં લોકો યોગને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે. આ સાથે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તો ફાયદારૂપ છે જ, સાથે જ મેદસ્વિતા ઘટાડવામાં પણ કારગર છે.

    જૂનાગઢ શહેરમાં આજે ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત છે. આ યોગ ક્લાસ શહેરના દરેક વોર્ડમાં આવેલા છે. અહીં તાલીમબદ્ધ યોગ કોચ કે ટ્રેનર દ્વારા નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામ કરાવવાની સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ઉપરાંત, સમયાંતરે નેચરોપેથી, ધ્યાન યોગ શિબિર વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કો-ઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા દ્વારા શહેરમાં ચાલતા યોગ ક્લાસનું જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    Next Article Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026
    સૌરાષ્ટ્ર

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026
    અમરેલી

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026
    જૂનાગઢ

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ

    August 24, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,380
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 16:59
    Categories
    Latest News

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026
    Search
    Main News

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026

    Surat થી કાનપુર જતી બસમાં એમપીના સરદારપુર નજીક ભીષણ આગ

    August 25, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈનો નવો વીડિયો જાહેર

    August 25, 2026

    Bangladesh ના વડાપ્રધાન તારીક રહેમાન ભારત નહી આવે

    August 25, 2026

    Madhya Pradesh : કાર પર પ્રેમિકાએ લગાવ્યાં 3,400 કિસના નિશાન,પોલીસે ફટકાર્યો મોટો દંડ

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું

    August 25, 2026

    Saurashtra ના શિવાલયોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તોની અવિરત આરાધના

    August 25, 2026

    Delhi-NCR માં સતત બીજા દી’ એ ધોધમાર મેઘસવારી : માર્ગો ‘દરિયો’ બન્યા

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.