Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCI ની વાર્ષિક મિટીંગ 18 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે

    August 26, 2026

    ભારત માટે સરળ નહીં હોય ન્યૂઝીલેન્ડ પ્રવાસ : Rahul Dravid

    August 26, 2026

    Maradona નો ‘હેન્ડ ઓફ ગોડ’ બોલ રેકોર્ડ 33.51 કરોડ રૂપિયામાં વેચાયો

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCI ની વાર્ષિક મિટીંગ 18 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે
    • ભારત માટે સરળ નહીં હોય ન્યૂઝીલેન્ડ પ્રવાસ : Rahul Dravid
    • Maradona નો ‘હેન્ડ ઓફ ગોડ’ બોલ રેકોર્ડ 33.51 કરોડ રૂપિયામાં વેચાયો
    • Hockey World Cup 2026 : ભારતીય મહિલા અને પૂરૂષ બંને હોકી ટીમ વર્લ્ડ કપમાંથી બહાર
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: વઢવાણમાં ગુનામાં નાસતો ફરતો આરોપી ભચાઉથી ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વઢવાણમાં ગુનામાં નાસતો ફરતો આરોપી ભચાઉથી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૮

    Surendranagar જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વઢવાણ પોલીસ અને પેરોલ ફર્લો સ્ક્વોડને એક મોટી સફળતા મળી છે. વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો પ્રોટોકોલ ભંગ કરનાર આરોપી ચેતનભાઈ ચતુરભાઈ રાઠોડ (રહે. વઢવાણ) ને પોલીસે ભચાઉ નજીકથી ઝડપી પાડ્યો છે.ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે સફળ ઓપરેશનમળતી વિગતો અનુસાર, આરોપી પોતાની ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કચ્છના શિકરા (ભચાઉ) ખાતે છુપાયેલો છે.

    આ બાતમીના આધારે પોલીસે આધુનિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને એક ચોક્કસ પ્લાન બનાવ્યો હતો.શિકરા ભચાઉ ખાતેથી દબોચી લેવાયોપેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે શિકરા ભચાઉ ખાતે ઓપરેશન હાથ ધરીને આરોપી ચેતનભાઈ ચતુરભાઈ રાઠોડને કોર્ડન કરીને દબોચી લીધો હતો. પોલીસની આ ત્વરિત અને વ્યુહાત્મક કાર્યવાહીને કારણે આરોપીને ભાગવાનો કોઈ મોકો મળ્યો ન હતો.આરોપીનો કબ્જો વઢવાણ પોલીસને સોંપાયો

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ જામજોધપુરના કોટડા બાવીસી ગામે વાડી વિસ્તારમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી
    Next Article Messi ના જાદુને કારણે આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગયું, બે ગોલથી પાછળ રહ્યા બાદ ઇજિપ્તને ૩-૨થી હરાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026
    રાજકોટ

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026
    રાજકોટ

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    રાજકોટ

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026
    રાજકોટ

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026
    રાજકોટ

    Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 15:04
    Categories
    Latest News

    BCCI ની વાર્ષિક મિટીંગ 18 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે

    August 26, 2026

    ભારત માટે સરળ નહીં હોય ન્યૂઝીલેન્ડ પ્રવાસ : Rahul Dravid

    August 26, 2026

    Maradona નો ‘હેન્ડ ઓફ ગોડ’ બોલ રેકોર્ડ 33.51 કરોડ રૂપિયામાં વેચાયો

    August 26, 2026

    Hockey World Cup 2026 : ભારતીય મહિલા અને પૂરૂષ બંને હોકી ટીમ વર્લ્ડ કપમાંથી બહાર

    August 26, 2026

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCI ની વાર્ષિક મિટીંગ 18 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે

    August 26, 2026

    ભારત માટે સરળ નહીં હોય ન્યૂઝીલેન્ડ પ્રવાસ : Rahul Dravid

    August 26, 2026

    Maradona નો ‘હેન્ડ ઓફ ગોડ’ બોલ રેકોર્ડ 33.51 કરોડ રૂપિયામાં વેચાયો

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.