Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026

    Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!

    August 24, 2026

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
    • Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!
    • Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો
    • Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો
    • Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી
    • જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી
    • દુસ્કર્મ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
    • Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Amreli,તા.07
              અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન લાઠી નગર પાલિકાના પ્રમુખના પતિ, પાલિકાના સભ્યો અને એન્જિનિયરે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
              ગઈકાલે લાઠી પંથકમાં પડેલા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ કરીને લાઠી ગામના ખોડીયાર નગર વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા.
               આ પરિસ્થિતિની જાણ થતાં લાઠી નગરપાલિકાના પ્રમુખ પતિ ચેતન લકીયારી, પાલિકાના સભ્ય અમીનબાપુ તથા પાલિકાના એન્જિનિયર ધવલભાઈ ચૌહાણ સહીતની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી રાહત કામગીરી હાથ ધરી હતી.
          આ દરમિયાન એક વયોવૃદ્ધ મહિલા પાણીથી ઘેરાયેલા મકાનમાં ફસાયેલા હોવાનું જણાતાં ચેતન લકીયારી, અમીનબાપુ અને ધવલભાઈ ચૌહાણે મહિલાને ખાટલા સહિત ખંભા ઉપર ઊંચકીને સલામત સ્થળે ખસેડી હતી. તેમની આ કામગીરીને સ્થાનિક લોકોએ માનવતાભર્યું અને પ્રશંસનીય પગલું ગણાવ્યું હતું.
             આવા વરસાદી આફતના સમયે માત્ર દેખાવ પૂરતા નહીં, પરંતુ લોકો વચ્ચે રહી મદદરૂપ બનેલી પાલિકા ટીમની કામગીરીએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    Next Article સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar લઠ્ઠાકાંડમાં મૃત્યુંઆંક વધ્યો; નકલી દારૂના રાક્ષસે વધુ એકનો ભોગ લીધો

    August 22, 2026
    અમરેલી

    Bhavnagar લઠ્ઠાકાંડના પડઘા અમરેલીમાં પડ્યાઃ આમ આદમી પાર્ટીનો વિરોધ

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: એક પેડ માઁ કે નામ ૩.૦ હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશેઃમંત્રી કુંવરજી બાવળીયા

    August 22, 2026
    અમરેલી

    Amreli: ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

    August 22, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના ગ્રામ્ય પંથકમાં એસઓજીનો દરોડોઃ નશાકારક ચોકલેટના વેચાણનું કારસ્તાન ઝડપાયું

    August 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,650
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 15:39
    Categories
    Latest News

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026

    Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!

    August 24, 2026

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026

    Vadodara: અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો

    August 24, 2026

    Vadodara: શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરની ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી

    August 24, 2026

    જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા હરણી પોલીસે ગુનો દાખલ કરી

    August 24, 2026
    Search
    Main News

    Gujarat માં ખેતી ખતરામાં : 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી

    August 24, 2026

    Ahmedabad: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી ચાનો ભાવ 15 રૂપિયા

    August 24, 2026

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat:અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો,પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો

    August 24, 2026

    Surat: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!

    August 24, 2026

    Vadodara: તરસાલીની મોબાઇલ શોપના માલિકે ગ્રાહકનો મોબાઇલ ફોન પડાવી લીધો

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.