Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે
    • Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા
    • G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    • Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી
    • જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ
    • મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ
    • Bangladesh ને રાષ્ટ્રગીતની ભેટ ટાગોરે આપી હતી, તેમની હવેલી હુમલાખોરોએ તોડી પાડી
    • US ના ટોપ જનરલે પાકિસ્તાનના કર્યા વખાણ,શાનદાર પાર્ટનર ગણાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે
    રાષ્ટ્રીય

    Gujarat સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    ગુજરાત સહિત અનેક રાજ્યો હાલ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે. આગામી સપ્તાહમાં એટલે કે આજથી 18 જૂન સુધી અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આઈએમડીએ ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-NCR, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન-નિકોબાર માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના જુદા જુદા ભાગોમાં 9થી 12 જૂન વચ્ચે ભારે વરસાદ, કેરળ અને માહેમાં 9થી 15 જૂન દરમિયાન મૂશળધાર વરસાદ, રાયલસીમામાં 10થી 13 જૂને ભારે વરસાદ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારો અને યનમમાં 11થી 12 જૂન ભારે વરસાદ, તેલંગણામાં 12 જૂને મૂશળધાર વરસાદ, કર્ણાટકમાં 9થી 10 જૂને વરસાદ, લક્ષદ્વીપમાં 13 જૂને ભારે વરસાદ, કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં 11થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રમાં 9થી 15 જૂને ભારે પવન અને વીજળી ગર્જવાની સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડું આવી શકે છે.

    11થી 15 જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 12 થી 15 જૂન દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે. 9 થી 11 જૂન દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પણ જોવા મળી શકે છે.

    ગુજરાતમાં આગામી 13 અને 14 જૂને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું. હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે. જે આગામી 12થી 18 જૂન સુધી પશ્ચિમી પવન મજબૂત થતા ચોમાસું આગળ વધવાની શક્યતા છે. 13થી 14 જૂન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીથી રાહત મળવાની હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી.
    Aler Heavy-Rain INDIA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025
    રાષ્ટ્રીય

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025
    રાષ્ટ્રીય

    Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી

    June 12, 2025
    અન્ય રાજ્યો

    જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ

    June 12, 2025
    આંતરરાષ્ટ્રીય

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025

    Monalisa ને ફિલ્મમાં ચાન્સ આપનારા ડિરેક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્હન નીકળી

    June 12, 2025

    જમીનનું વળતર ઓછું મળતા Farmer હાઇવે પર દીવાલ બાંધવાનું શરૂ કર્યુ

    June 12, 2025

    મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારાં, American citizens ને પાછા બોલાવવા ટ્રમ્પનો આદેશ

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે

    June 12, 2025

    Ahmedabad airport નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 25થી વધુ મૃતદેહો મળ્યા

    June 12, 2025

    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં PM નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.