Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ
    • સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1
    • Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી
    • Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ
    • Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો
    • Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો
    • Olympic કરતા Football World Cupમાં ડબલ ધનવર્ષા
    • IPL 2026: RCBને ચાર વિકેટે પરાસ્ત કરતું Gujarat Titans
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»પાંચ વર્ષના સમયમાં Ahmedabadમાં રોડ પાછળ ૪૬૦૦ કરોડખર્ચ છતાં સારા રોડનો અભાવ
    અમદાવાદ

    પાંચ વર્ષના સમયમાં Ahmedabadમાં રોડ પાછળ ૪૬૦૦ કરોડખર્ચ છતાં સારા રોડનો અભાવ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,

    પાંચ વર્ષના સમયમાં અમદાવાદમાં રોડ રીસરફેસ કરવા, નવા બનાવવા જેવી કામગીરી માટે રૃપિયા ૪૬૬૯ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. આમ છતાં સારા રોડનો અભાવ છે. રોજ કોર્પોરેશનને રોડ સંબંધી ૪૧૯ ઓનલાઈન ફરિયાદ મળે છે. આ ઉપરાંત ઓફલાઈન મળતી ફરિયાદ કેટલી આવતી હશે એની વિગત ઉપર ઢાંકપિછોડો કરાઈ રહયો છે.રોડના કામમા ભ્રષ્ટાચારી વહીવટથી પ્રજાના પૈસા વેડફાયાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષનેતાએ કર્યો છે.

    વર્ષ-૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન નવા રોડ બનાવવા પાછળ રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા રૃપિયા ૨૨૮૩ કરોડ , સાત ઝોનમાંથી રુપિયા ૬૭૨ કરોડ તથા સ્વર્ણિમ યોજના અંતર્ગત રુપિયા ૧૭૧૪.૮૬ કરોડ મળી પાંચ વર્ષમાં રુપિયા ૪૬૬૯.૮૬ કરોડ જેટલી માતબર રકમ રોડ સંબંધિત કામગીરી પાછળ ખર્ચ કરાઈ છે.વરસાદની મોસમમાં છેલ્લા પાંચ વર્ષના સમયમાં રોડ ઉપર ૩૩૬ મોટા ભુવા પડયા હતા.વર્ષ-૨૦૨૪માં ચોમાસા દરમિયાન ૪૮ વોર્ડમાં આવેલા વિવિધ રસ્તાઓ ઉપર ૧૯ હજારથી વધુ ખાડા પુરવામાં આવ્યા હતા.ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ઠપકો આપવા છતાં વહીવટી તંત્ર શહેરમાં એક પણ સારો રસ્તો  આપી શકતુ નથી એ શરમજનક બાબત છે.સારા રસ્તા આપવાના બદલે મોડેલ રોડ, આઈકોનિક રોડ  અને સિમેન્ટ રોડ જેવા અખતરા વારંવાર કરી લોકોની હાલાકીમાં વધારો કરાતો હોવાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષનેતાએ કર્યો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ

    April 28, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ

    April 28, 2026
    અમદાવાદ

    Dhandhukaમાં મતદાન બાદ EVM Private Carમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    ગુજરાત

    Gujaratમાં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ: ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026

    Rajkot: જંગલેશ્વરના 1358 મકાનોના મામલે રેવન્યુ ટ્રીબ્યુનલના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાયો

    May 1, 2026

    Rajat Patidarના કેચનો વિવાદ: કોહલી ભડક્યો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.