Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી

    August 26, 2026

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી
    • 11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન
    • Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા
    • Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ
    • Siddhant, Alizeh ની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે
    • બોલીવુડ અભિનેત્રી Kangana Ranaut and Taapsee Pannu વચ્ચેનો વિવાદ ચરમસીમાએ
    • ભારતીય ક્રિકેટર Mohammed Siraj પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો
    • કોલંબો ટેસ્ટમાં Rishabh Pant બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghviએ ઉદ્ઘાટન કર્યું
    અમદાવાદ

    Ahmedabadમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghviએ ઉદ્ઘાટન કર્યું

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad , તા.10
    અમદાવાદમાં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે. આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસી ડોમ જેવી સુવિધાઓ મળશે. હર્ષભાઇ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે; AI સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે.

    અમદાવાદ  RTO કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ એક ખૂબ જ મહત્વની અને કડક જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હવેથી RTO માં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં.

    એટલું જ નહીં, ખુદ ‘હર્ષભાઇ સંઘવીની ભલામણ’ હશે તો પણ લાયસન્સ નહીં નીકળે! હવે માત્ર અને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સિસ્ટમ જેને પાસ કરશે, તેને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. વાહન ચલાવતા આવડતું હશે તો જ નાગરિકો લાયસન્સ મેળવી શકશે, જેનાથી રોડ સેફ્ટી વધુ મજબૂત બનશે.

    અમદાવાદ શહેરના વાહનચાલકો માટે આ નવનિર્મિત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO Office) ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. રૂ. 62 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય અને અદ્યતન ભવનના કારણે જૂની કચેરીની સરખામણીએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

    આ આધુનિક કચેરી કાર્યરત થતાં જ હવે હજારો અરજદારોને રોજિંદી હાલાકી અને એજન્ટોના ત્રાસમાંથી કાયમી મુક્તિ મળશે. RTO કચેરીઓમાં સામાન્ય રીતે જોવા મળતી સર્વર ડાઉન થવાની કે ઓનલાઇન કામ અટકી જવાની સમસ્યાઓ હવે આ નવા ભવનમાં નહિવત થઈ જશે.

    અહીં અત્યાધુનિક ડિજિટલ નેટવર્ક સિસ્ટમ સેટ કરવામાં આવી છે, જેથી નાગરિકોના ડિજિટલ કામો કોઈપણ અડચણ વગર મિનિટોમાં પૂરા થઈ શકે. આ નવી ટેકનોલોજીના કારણે કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની સમસ્યાથી પણ જનતાને કાયમી છૂટકારો મળશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGSTR-3Bમાં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે
    Next Article દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwaraથી: રોકાણ એકત્ર કરાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં એચ૧એન૧ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક

    August 25, 2026
    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 15:55
    Categories
    Latest News

    ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી

    August 26, 2026

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    August 26, 2026

    Shaan Khatter and Chandni Bains નું ત્રણ વર્ષ બાદ બ્રેકઅપ

    August 26, 2026

    Siddhant, Alizeh ની ટ્રાઈબનું શૂટિંગ સપ્ટે.થી શરૂ થશે

    August 26, 2026

    બોલીવુડ અભિનેત્રી Kangana Ranaut and Taapsee Pannu વચ્ચેનો વિવાદ ચરમસીમાએ

    August 26, 2026
    Search
    Main News

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેર ખબર પાછી ખેંચી

    August 26, 2026

    11 Grammy Awards જીતનાર સિંગર Dolly Parton નું નિધન

    August 26, 2026

    Brahmastra 2 માં દીપિકા નહીં હોય, હવે અનિત પડ્ડાની ચર્ચા

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.