Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    • GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે
    • USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!
    • ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Aditya Royને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી
    મનોરંજન

    Aditya Royને વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરી મળી

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026Updated:July 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આશિકી ટુ બાદ નિર્માતા ભૂષણ કુમાર, આદિત્ય રોય કપૂર અને મિલાપ ઝવેરીનું ફરી કોલબરેશન

    Mumbai, તા.૧૧

    આદિત્ય રોય કપૂર વધુ એક મ્યુઝિકલ લવ સ્ટોરીમાં દેખાશે. ટી સીરિઝનાં બેનર હેઠળ મિલાપ ઝવેરી આ ફિલ્મ બનાવી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત આજે કરાઈ હતી. બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી ‘આશિકી થ્રી’ બની રહ્યાની ચર્ચાઓ હતી. પરંતુ, નિર્માતા મુકેશ ભટ્ટે ‘આશિકી’ ટાઈટલના હક્કો પોતાની પાસે જ હોવાનો દાવો કર્યા બાદ હવે આ નવી ફિલ્મને ‘આશિકી થ્રી’ને બદલે અલગ નામ આપવામાં આવશે તેમ મનાય છે. તાજેતરમાં ‘એક દિવાને કી દિવાનીયત’ જેવી અણધારી સફળતા મેળવનારી ફિલ્મ આપી ચૂકેલા નિર્દેશક મિલાપ ઝવેરીએ પોતાની આગામી ફિલ્મ હિંસક મ્યુઝિકલ લવ સ્ટોરી હશે તેમ જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે મારી આ ફિલ્મમાં પાત્ર એકદમ સંકુલ છે અને તે ભજવવા માટે મારા મતે આદિત્ય રોય કપૂર કરતાં બહેતર કોઇ એક્ટર નથી.ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત વિશે રાહ જોવાઈ રહી છે. અગાઉ આ ફિલ્મ માટે શ્રીલીલા સહિતની હિરોઈનોની ચર્ચા થઈ હતી.

    Aditya Roy musical love story
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleShekhar Sumanના ભાગીદારને ત્યાં ઈડીની ટીમ ત્રાટકી
    Next Article તંત્રી લેખ… ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kangana Ranautએ તેના મિત્રના લગ્નમાં પોતાની મસ્તી-પ્રેમાળ બાજુ બતાવી, વરરાજા અને કન્યા પર ફૂલો વરસાવ્યા

    November 26, 2026
    મનોરંજન

    Honey Singhએ પાકિસ્તાની ક્રિકેટરના લગ્નમાં હાજરી આપી, આતિફ અસલમ સાથે ડાન્સ કર્યો

    November 26, 2026
    મનોરંજન

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026
    મનોરંજન

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    મનોરંજન

    મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા

    November 26, 2026
    મનોરંજન

    Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,454
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,344
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,787
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 12:00
    Categories
    Latest News

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026
    Search
    Main News

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.