Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi
    • ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar
    • ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?
    • મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા
    • Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન
    • US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી
    • બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi
    • Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન
    મનોરંજન

    Shraddha Kapoorની ‘ઈથા’ના ગીતે એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૨૬

    રિલીઝ પહેલાં જ Shraddha Kapoorની ‘ઈીંરટ્ઠ’નો મોટો ધમાકો! એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં મેળવ્યું સ્થાન, વાંચો વિગતે . બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ઈથા રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મે પડદા પર આવતાં પહેલાં જ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. ફિલ્મના પ્રથમ ગીત જી જી રે જીના હૂક સ્ટેપ પર સેંકડો મહિલાઓએ એકસાથે લાવણી નૃત્ય કરીને એવો રેકોર્ડ બનાવ્યો કે તેનું નામ સીધું એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સમાં નોંધાઈ ગયું.બોલિવૂડ અભિનેત્રી Shraddha Kapoorની આગામી ફિલ્મ ‘ઈથા’ રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે.

    ફિલ્મે પડદા પર આવતાં પહેલાં જ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. ફિલ્મના પ્રથમ ગીત ‘જી જી રે જી’ના હૂક સ્ટેપ પર સેંકડો મહિલાઓએ એકસાથે લાવણી નૃત્ય કરીને એવો રેકોર્ડ બનાવ્યો કે તેનું નામ સીધું ‘એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સ’માં નોંધાઈ ગયું. હવે સવાલ એ છે કે આ રેકોર્ડ પાછળ ખાસ શું છે?શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ના પ્રમોશન દરમિયાન એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓના વિશાળ સમૂહે ફિલ્મના ગીત ‘જી જી રે જી’ના હૂક સ્ટેપને લાવણીની પરંપરાગત શૈલીમાં એકસાથે રજૂ કર્યો હતો.લગભગ ૧ મિનિટ સુધી ચાલેલા આ નૃત્યમાં મહિલાઓએ શાનદાર તાલમેલ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આઅનોખી રજૂઆતને કારણે ફિલ્મના ગીતનું નામ ‘એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સ’માં સામેલ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં શ્રદ્ધા કપૂરનો પરંપરાગત અંદાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અભિનેત્રીએ ઘેરા લીલા રંગની ૯ ગજની નવવારી સાડી પહેરી હતી. સાથે પરંપરાગત ઘરેણાં અને કોલ્હાપુરી ચંપલમાં તેનો લુક ખાસ જોવા જેવો હતો.શ્રદ્ધાએ માત્ર મહિલાઓ સાથે તસવીરો જ પડાવી નહોતી, પરંતુ મંચ પર પોતાના ગીતનું હૂક સ્ટેપ પણ રજૂ કર્યું હતું.

    તેના લાવણી અંદાજે કાર્યક્રમમાં હાજર લોકોનો ઉત્સાહ વધારી દીધો હતો.આ પ્રસંગે ‘એશિયા બુક ઓફ રેકોડ્‌ર્સ’નાઅધિકારીઓએ શ્રદ્ધા કપૂર, દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર અને ફિલ્મની ટીમને પ્રમાણપત્રો તથા સુવર્ણ ચંદ્રકો આપીને સન્માનિત કર્યા હતા.‘ઈથા’ના ગીત ‘જી જી રે જી’ માટે શ્રદ્ધા કપૂરે કેટલી મહેનત કરી છે તેનો ખુલાસો પણ દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર કરી ચૂક્યા છે.અહેવાલો અનુસાર, ગીતના રિહર્સલ દરમિયાન શ્રદ્ધાએ દરેક પગમાં ૪ કિલોગ્રામ વજનનાં ઘૂંઘરુ બાંધ્યાં હતાં. સતત અભ્યાસ અને ભારે ઘૂંઘરુના કારણે તેના પગમાં સોજો આવી ગયો હતો અને સ્નાયુમાં ઈજા પણ થઈ હતી. આ મુશ્કેલીને કારણે અભિનેત્રીને લગભગ ૧ મહિના સુધી આરામ કરવો પડયો હતો.ગીતની કોરિયોગ્રાફી જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે કરી છે. શ્રદ્ધાની આ મહેનત હવે ગીતની ચર્ચા સાથે ફિલ્મના પ્રમોશનને પણ નવી ઊંચાઈ આપી રહી છે.

    લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી ‘ઈથા’ મહારાષ્ટ્રની જાણીતી લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવનથી પ્રેરિત છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર વિઠાબાઈની ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત રણદીપ હુડ્ડા, સિદ્ધાર્થ જાધવ અને ઝીશાન અય્યુબ જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મનું પ્રથમ ગીત ‘જી જી રે જી’ ૧૭ નવેમ્બરે રિલીઝ થયું હતું અને તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

    Shraddha Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUS માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી
    Next Article મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026
    મનોરંજન

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    મનોરંજન

    મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા

    November 26, 2026
    મનોરંજન

    એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક માટે Rashmika લેશે શાસ્ત્રીય સંગીતની તાલીમ

    November 25, 2026
    મનોરંજન

    Saif, અમિતાભ અને અભિષેક બચ્ચન માટે સુરક્ષા વધારવાની માગ

    November 25, 2026
    મનોરંજન

    ટીવી એક્ટર Angad Hasijaને પ્રાઇવેટ ઇવેન્ટના નામે અયોગ્ય ઓફર

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,562
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,611
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,925
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 18:41
    Categories
    Latest News

    “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026

    મજૂરના દીકરા ભૂષણ ઠાકરે KBC-18માં જીત્યા એક કરોડ રૂપિયા

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026
    Search
    Main News

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે,એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026

    ‘ઘણા મોટા નિર્માતાઓ મારી સાથે કામ કરવા નથી માગતા’ : Akshay Kumar

    November 26, 2026

    ‘Ramayana’ની સીતા સાઈ પલ્લવી હંમેશાં હાથમાં રૂદ્રાક્ષ કેમ પહેરે છે?

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.