Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત ICC Women વનડે વર્લ્ડ કપ ૧૨ જૂનથી શરૂ થશે

    April 30, 2026

    રિકેલ્ટન IPL માં Mumbai Indians માટે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો

    April 30, 2026

    Orange Cap ની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે, જેમાં ત્રણ બેટ્‌સમેનોએ ૪૦૦ રન બનાવ્યા છે

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત ICC Women વનડે વર્લ્ડ કપ ૧૨ જૂનથી શરૂ થશે
    • રિકેલ્ટન IPL માં Mumbai Indians માટે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો
    • Orange Cap ની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે, જેમાં ત્રણ બેટ્‌સમેનોએ ૪૦૦ રન બનાવ્યા છે
    • તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ
    • Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે
    • Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો
    • Irrfan Khan ફિલ્મોમાં એન્ટ્રી કરતાં જ કલાકારોને પાછળ રાખી દીધા હતા
    • Richa Chadha ક્રાઇમ થ્રિલર સિરીઝમાં ડિટેક્ટિવની ભૂમિકામાં જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાલ હેડ કોન્સ્ટેબલ હાલ હરિદ્વાર પોલીસના કબજામાં છે અને તેને વડોદરા લાવ્યા બાદ સમગ્ર મામલે તપાસ કરાશે

    Vadodara , તા.૧૨

    વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અલ્પેશ ખોડાજી સોમવારે (નવમી જૂન) ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો. આ મામલે પાણીગેટ પોલીસે ગુમ હેડ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરતા તે હરિદ્વારથી મળી આવ્યો છે.

    હાલ હેડ કોન્સ્ટેબલ હાલ હરિદ્વાર પોલીસના કબજામાં છે અને તેને વડોદરા લાવ્યા બાદ સમગ્ર મામલે તપાસ કરાશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી નવા પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશ ખોડાજી (મૂળ રહેવાસી બનાસકાંઠા, વાવઃ વેજિયા) બાપોદ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તે સોમવારે (નવમી જૂન) રાત્રે ૧૦ઃ૩૦ વાગે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યો હતો અને ત્યારબાદ કોઈને કશું પણ કહ્યા વગર જતા રહ્યો હતો. પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ બતાવતો હતો. ઘરમાં તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે ’મને મારા દાદા બોલાવે છે અને હું ત્યાં જવું છું.’

    આ બનાવ અંગે પાણીગેટ પોલીસે જાણવા જોગ નોંધ લઈ તાત્કાલિક સ્થાનિક પોલીસ, ડીવીઝનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ મળી કુલ ત્રણ ટીમો બનાવી હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથધરી હતી. જોકે, હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની

    April 28, 2026
    વડોદરા

    Vadodara: પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યા કરી લેતા પતિની જમીન અરજી રદ

    April 28, 2026
    રાજકોટ

    Vadodara: વિધર્મી સાથે રહેતી પ્રેમિકાનો ગળાફાંસો ખાઇને આપઘાત

    April 28, 2026
    વડોદરા

    Vadodara: સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ

    April 28, 2026
    વડોદરા

    Vadodara: MS Universityમાં ગયા વર્ષ કરતા બમણા PHD સ્ટુડન્ટસે પ્રવેશ લીધો

    April 28, 2026
    વડોદરા

    Vadodara રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત ICC Women વનડે વર્લ્ડ કપ ૧૨ જૂનથી શરૂ થશે

    April 30, 2026

    રિકેલ્ટન IPL માં Mumbai Indians માટે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો

    April 30, 2026

    Orange Cap ની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે, જેમાં ત્રણ બેટ્‌સમેનોએ ૪૦૦ રન બનાવ્યા છે

    April 30, 2026

    તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ

    April 30, 2026

    Saif ની ૩ વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

    April 30, 2026

    Karisma Kapoor પાપારાઝીને ચેતવણી આપીઃ તસવીરને વધૂઝૂમ ના કરશો

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત ICC Women વનડે વર્લ્ડ કપ ૧૨ જૂનથી શરૂ થશે

    April 30, 2026

    રિકેલ્ટન IPL માં Mumbai Indians માટે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો

    April 30, 2026

    Orange Cap ની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે, જેમાં ત્રણ બેટ્‌સમેનોએ ૪૦૦ રન બનાવ્યા છે

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.