Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ
    ખેલ જગત

    25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London, તા. 17
    ઇંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી વન-ડે સિરીઝના બીજા મુકાબલામાં યજમાન ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

    આ મેચમાં ઇંગ્લેન્ડની જીતનો હીરો જો રૂટ રહ્યો હતો, જેણે અણનમ 99 રનની શાનદાર ઇનિંગ રમીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મેળવ્યો હતો. આ હાર સાથે જ ભારતીય બેટિંગ લાઇન-અપની સૌથી મોટી નબળાઈ ફરી એકવાર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ ગઈ છે, જ્યાં મજબૂત શરૂઆત મળવા છતાં ભારતીય ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી અને માત્ર 44 ઓવરમાં 233 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

    મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનોની આ સ્થિતિ જોઈને ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર રવિ બોપારાએ જણાવ્યું કે, ભારતીય બેટ્સમેનો ઇંગ્લેન્ડની પિચો પર શોર્ટ-પીચ (બાઉન્સર) બોલ રમવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે અને તેઓ ક્રિઝ પર ‘થોડા પરેશાન’ દેખાઈ રહ્યાં છે.

    સોફિયા ગાર્ડન્સની પિચ પર ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરોએ આ નબળાઈનો ભરપૂર ફાયદો ઉઠાવીને ભારતીય ઇનિંગ્સની 9 વિકેટો ઝડપી લીધી હતી. બોપારાએ ઉમેર્યું કે, જ્યારે પણ કોઈ એક ભારતીય બેટ્સમેન શોર્ટ બોલ પર આઉટ થાય છે, ત્યારે ડ્રેસિંગ રૂમમાં જાણે ડરનો માહોલ ફેલાઈ જાય છે અને બાકીના ખેલાડીઓ પણ ગતિ અને ઉછાળવાળા બોલ સામે શરણાગતિ સ્વીકારી લે છે.

    બીજી તરફ, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયન મોર્ગને મેચના મિડલ ઓવર્સ દરમિયાન ઇંગ્લેન્ડના બોલરોની ચોક્કસ રણનીતિના વખાણ કર્યા, જેમણે ભારતીય બેટ્સમેનોને ક્રોસ-બેટેડ (આડા બેટે) શોટ્સ રમવા માટે મજબૂર કર્યા હતા. આ સિવાય મોર્ગને વિરાટ કોહલીની બેટિંગ અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

    વિરાટ કોહલી શરૂઆતથી જ ખૂબ જ શાનદાર ફોર્મમાં અને મજબૂત ફૂટવર્ક સાથે રમી રહ્યો હતો, પરંતુ 65 રન પર તેનો આઉટ થવું એ ખરેખર અણધાર્યું હતું, કારણ કે સામાન્ય રીતે કોહલી એકવાર સેટ થયા પછી તેને મોટી સદીમાં બદલવા માટે જાણીતો છે.

    ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, 1990 અને 2000ના દાયકામાં પણ વિદેશી પિચો પર ભારતીય બેટ્સમેનોની આ નબળાઈઓ આવી રીતે જ સામે આવી હતી અને હવે એ જ પરિસ્થિતિમાં ફરી ભારતીય ટીમ આવી ગઈ છે હવે સિરીઝ કોણ જીતશે તેનો અંતિમ ફેંસલો 19 જુલાઈએ લંડન ખાતે રમાનારી છેલ્લી મેચમાં થશે.

    Indian-team London
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleFIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ
    Next Article FIFA World Cupના ફાઇનલમાં હાજર રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Deepti Sharma એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ૭ બોલમાં ૩ વિકેટ લઈને નંબર ૧ બોલર બની

    August 31, 2026
    ખેલ જગત

    ICC એ શ્રીલંકાને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકારો છીનવી લીધા

    August 31, 2026
    ખેલ જગત

    Abhishek Sharma ના ૨૬ બોલમાં ૭૭ રનના ધમાકેદાર પ્રદર્શન વ્યર્થ ગયા કારણ કે મોહાલી કિંગ્સે વિશાળ લક્ષ્યનો પીછો કર્યો

    August 31, 2026
    ખેલ જગત

    Joe Root લોર્ડ્‌સ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો, એન્ડ્રૂ સ્ટ્રોસનો રેકોર્ડ તોડ્યો

    August 31, 2026
    ખેલ જગત

    લોર્ડ્‌સમાં હાર બાદ Babar Azam નો ગુસ્સો ફાટી નીકળ્યો, બેટ્‌સમેનથી લઈને બોલરો સુધી બધાની ટીકા કરી

    August 31, 2026
    ખેલ જગત

    Duleep Trophy ની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 02:55
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.