Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી
    • Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
    • Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા
    • શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર
    • Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે
    • Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી
    • Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
    • Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: નેક્સ્‌ટ-જનરેશન પેસ્ટ મેનેજમેન્ટમાં ભારતના નાના ખેડૂતોને સહયોગ આપવા બેયર રજૂ કરે છે, ટ્રાન્સ
    રાજકોટ

    Rajkot: નેક્સ્‌ટ-જનરેશન પેસ્ટ મેનેજમેન્ટમાં ભારતના નાના ખેડૂતોને સહયોગ આપવા બેયર રજૂ કરે છે, ટ્રાન્સ

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026Updated:July 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૨

    રાજકોટ બેયર આજે રજૂ કરે છે, ટ્રાન્સ, એક નવીનતમ જંતુનાશક જે ખાસ કપાસમાં થતી મોલો-મસી, લીલી પોપટી અને સફેદ માખીના બચ્ચા સહિત ચૂસીયા જીવાતો સામે અસરકારક રીતે રક્ષણ કરવામાં ખેડૂતોને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક નવું જંતુનાશક છે. એક જ સોલ્યુશન્સમાં બે પુરક ક્રિયા પદ્ધતિઓ વિકલ્પોના સંયોજન સાથે, ટ્રાન્સ એ એક વ્યાપક-વ્યવસ્થાપન નિયંત્રણ પૂરું પાડે છે, જે સ્વસ્થ પાક, સુધારેલી ઉત્પાદકતા અને ખેડૂતોની નફાકારકતામાં વધારો કરે છે. આ પ્રોડક્ટ જુલાઈ ૨૦૨૬થી મહારાષ્ટ્ર,  ગુજરાત,  મધ્યપ્રદેશ,  તમિલનાડુ,  કેરળ,  રાજસ્થાન,  કર્ણાટક,  આંધ્રપ્રદેશ,  તેલંગાણા,  પંજાબ,  હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિતના મુખ્ય કપાસ ઉગાડતા રાજ્યોમાં મળશે.

    ભારતમાં કપાસની ખેતી એક સાથે અનેક ચૂસીયા જીવાતોનો સામનો કરી રહી છે, આ જીવાતોની પ્રતિકારક શક્તિ વધારી રહી છે અને જીવાત સમૂહ માટે વ્યાજબી દરમાં અસરકારક ઉકેલો મળી રહ્યા નથી. આ પડકારો ઘણીવાર પાકની શક્તિમાં તથા  ઉપજમાં ઘટાડો અને ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરવા બાજુ દોરી જાય છે.આ વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકસાવવામાં આવેલ, ટ્રાન્સ એ બે અદ્યતન કેમિસ્ટ્રીની પુરક ક્રિયા પદ્ધતિને એકસાથે જોડે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhavnagar: સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સે હોમ હેલ્થ કેરની સુલભતાને મજબૂત બનાવી
    Next Article Gir અભયારણ્ય ફરતે ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ- હોટેલ, રિસોર્ટ સામે શરતભંગ બદલ કડક કાર્યવાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 20:13
    Categories
    Latest News

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026

    Afghanistan માં Earthquake આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી

    September 7, 2026
    Search
    Main News

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026

    શું તેઓ ’New Mexico’નું નામ બદલીને ’ન્યૂ અમેરિકા રાખશે,ટ્રમ્પનો નવો વિચાર

    September 7, 2026

    Iran પછી, હવે ક્યુબા મુશ્કેલીમાં છે! અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે,૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026

    Bangladesh માં સંત ચિન્મય કૃષ્ણદાસને મોટી રાહત, વધુ બે કેસમાં જામીન મળ્યા

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.