Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો
    • કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
    • વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન
    • Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓ સસ્પેન્ડ થયા
    અમદાવાદ

    Ahmedabad મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓ સસ્પેન્ડ થયા

    Vikram RavalBy Vikram RavalAugust 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તમામ ફાયર અધિકારીઓ ઉપર બોગસ ડીગ્રી અંગેના આક્ષેપ : દસ દિવસમાં જવાબ આપવા સમય આપ્યો

    Ahmedabad, તા.૨૩

    અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સાથે ૯ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ  ઓફિસર કૈઝાદ મહેરનોશ દસ્તુરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ, સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર શુભમ  અમીરદાન ખડીયા, સહાયક સ્ટેશન ઓફિસર, અભિજીત ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ભરતભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી, ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન ઈબ્રાહીમભાઈ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    તમામ ફાયર અધિકારીઓ ઉપર બોગસ ડીગ્રી અંગેના આક્ષેપ લાગ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે ફાયર અધિકારીઓને દસ દિવસમાં જવાબ આપવા સમય આપ્યો હતો. નાગપુરની કોલેજમાંથી મેળવેલ ડીગ્રી અંગે ઇ્‌ૈં કરવામાં આવતા સ્પોન્સરશીપ અને કોલેજની યોગ્યતા અંગે સવાલ ઉભા થયા હતા.

    અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ સર્વિસીસ ખાતામાં અજમાયશી ધોરણે ફરજ બજાવતા નીચે દર્શાવેલ કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત/ખોટી સ્પોન્સરશીપ દ્વારા દ્ગ.હ્લ.જ.ષ્ઠ. નાગપુર ખાતે ખોટી રીતે પ્રેવશ મેળવીને શૈક્ષિણક લાયકાત મેળવવા સંબંધમાં આવેલ ફરિયાદ અનુસંધાને વિજીલન્સ તપાસ તથા ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની ખાતાકીય તપાસમાં સાબિત થતા તેઓને મ્યુનિ કમિશનરશ્રી દ્વારા ટર્મીનેટ કેમ ન કરવા ?  તે અંગે ફાઈનલ શોકોઝ નોટીસ ઈસ્યુ કરવામા આવેલ. જે અન્વયે તેઓએ કરેલ ખુલાસો સંતોષકારક ન જણાતા કમિશનરશ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ ૨૨-૦૮-૨૦૨૪ના રોજ સદર કર્મચારીઓ/અધિકારીઓને મ્યુનિસિપલ નોકરીમાંથી ટર્મીનેટ કરવા અંગેના હુકમાં કરવામાં આવેલ છે.

    ૧૦ દિવસમાં બોગસ સ્પોન્સરશીપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશીપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.

     

    Ahmedabad AMC Fire officials suspended
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    અમદાવાદ

    રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    રાષ્ટ્રીય

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025

    Nifty Futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 12, 2025

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 12, 2025

    આજ નું પંચાંગ

    June 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.