Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh

    July 28, 2026

    Morbiના જેતપર ગામે કપાસનો પાક નબળો હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી Dada Bhusena રાજીનામાની માંગણી કરી કોંગ્રેસે રાજ્યમાં આંદોલનની ધમકી આપી

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh
    • Morbiના જેતપર ગામે કપાસનો પાક નબળો હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત
    • મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી Dada Bhusena રાજીનામાની માંગણી કરી કોંગ્રેસે રાજ્યમાં આંદોલનની ધમકી આપી
    • ICC T20 World Cup 2032 માં ટીમોની સંખ્યા વધી શકે છે
    • Mukhtar Ansari ગેંગના હથિયાર લાઇસન્સ તપાસમાં ખુલાસો
    • છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન
    • Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી
    • Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે
    મનોરંજન

    ‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અગાઉ દીપિકા પાદુકોણે ફિલ્મમાંથી બહાર નીકળી હોવાના અહેવાલોએ પણ ભારે ચર્ચા જગાવી હતી

    Mumbai,, તા.૨૮

    કેટરિના કૈફના આગામી ફિલ્મી પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે કેટરિના સંદીપ રેડ્ડી વાંગાની એક્શન ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસની સાથે જોવા મળશે. તેમાં એવું પણ કહેવાયું હતું કે ફિલ્મની વાર્તાને આગળ વધારે એવા મહત્વના કેમિયો માટે કેટરિનાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાયું હતું. જોકે, હવે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સુત્રોએ આ તમામ દાવાઓને બિલકુલ ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.૨૦૨૪માં આવેલી ‘મેરી ક્રિસમસ’ બાદ કેટરિના કૈફ મોટા પડદાથી દૂર છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં પ્રેગનન્સીની જાહેરાત અને નવેમ્બર ૨૦૨૫માં પુત્રને જન્મ આપ્યા બાદ તેનાં કમબેકને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન એવી અટકળો તેજ બની હતી કે તે લગભગ બે દાયકાં બાદ તેલુગુ ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહી છે અને ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરશે.જોકે, નજીકના સુત્રોએ આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, “કેટરિના કૈફની આગામી ફિલ્મો અંગે ચાલી રહેલા દાવાઓમાં કોઈ જ સત્ય નથી. આ તમામ અહેવાલો માત્ર અટકળો અને ખોટી માહિતી પર આધારિત છે. તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.”ઉલ્લેખનીય છે કે ફિલ્મની જાહેરાત બાદથી જ ‘સ્પિરિટ’ સતત ચર્ચામાં રહી છે. ફિલ્મની કાસ્ટિંગને લઈને અનેક નામો સામે આવ્યા હતા. શરૂઆતમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન મહત્વના રોલમા હશે તેવી ચર્ચા હતી.ત્યારબાદ દીપિકા પાદુકોણે ફિલ્મમાંથી બહાર નીકળી હોવાના અહેવાલોએ પણ ભારે ચર્ચા જગાવી હતી. અહેવાલો અનુસાર, ફી અને કામકાજની શરતો અંગે મતભેદોને કારણે દીપિકાએ ફિલ્મ છોડી દીધી હતી. બાદમાં તેની જગ્યાએ તૃપ્તિ ડિમરીને લેવામાં આવી હતી, જેણે અગાઉ સંદીપ રેડ્ડી વાંગા સાથે ‘એનિમલ’માં કામ કર્યું હતું.‘સ્પિરિટ’માં પ્રભાસ, તૃપ્તિ ડિમરી ઉપરાંત વિવેક ઓબેરોય પણ મહત્વના રોલમાં જોવા મળશે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ ૫ માર્ચ, ૨૦૨૭ના રોજ રિલીઝ થવાની છે.

    Katrina Kaif Prabhas Spirit will not be
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant
    Next Article ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી

    July 28, 2026
    મનોરંજન

    ‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant

    July 28, 2026
    મનોરંજન

    સાન ડિએગો કોમિક-કોનમાં Johnny Depp ચાહકોને સરપ્રાઇઝ આપી

    July 28, 2026
    મનોરંજન

    ‘Mughal-e-Azam’ ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં

    July 28, 2026
    મનોરંજન

    કાર્તિકે ‘Naagzilla’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી

    July 28, 2026
    મનોરંજન

    Pankaj Tripathiને મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,800
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 20:17
    Categories
    Latest News

    રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh

    July 28, 2026

    Morbiના જેતપર ગામે કપાસનો પાક નબળો હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી Dada Bhusena રાજીનામાની માંગણી કરી કોંગ્રેસે રાજ્યમાં આંદોલનની ધમકી આપી

    July 28, 2026

    ICC T20 World Cup 2032 માં ટીમોની સંખ્યા વધી શકે છે

    July 28, 2026

    Mukhtar Ansari ગેંગના હથિયાર લાઇસન્સ તપાસમાં ખુલાસો

    July 28, 2026

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026
    Search
    Main News

    રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh

    July 28, 2026

    છેલ્લા પાંચ વર્ષ રશિયા માટે અત્યંત મુશ્કેલ અને નિર્ણાયક રહ્યા છે,’ Vladimir Putin નું નિવેદન

    July 28, 2026

    Japan માં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી

    July 28, 2026

    Swati Maliwal કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાઃ તેમણે પંજાબમાં છ પેપર લીકનો આરોપ લગાવ્યો

    July 28, 2026

    PM Modi એ સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી પક્ષોએ ગૃહને બંધક બનાવી રાખ્યું છે,Giriraj Singh

    July 28, 2026

    Morbiના જેતપર ગામે કપાસનો પાક નબળો હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી Dada Bhusena રાજીનામાની માંગણી કરી કોંગ્રેસે રાજ્યમાં આંદોલનની ધમકી આપી

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.