Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે

    July 28, 2026

    Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ

    July 28, 2026

    પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે
    • Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ
    • પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti
    • રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari
    • શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા
    • હું PM Mod-Shahને પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ-પેલેટ ગનનો ઉપયોગ કરવાની શું જરૂર હતીઃPriyanka Gandhi
    • UPએ સરકાર દરમિયાન કેટલા પેપર લીક થયા હતા,જો હું તેમની ગણતરી શરૂ કરીશ, તો હું તેમની ચર્ચા કરી શકીશ નહીં,Jitendra Singh
    • ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી
    મનોરંજન

    ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મે દેશની ટોચની ત્રણ નેશનલ ચેઇન્સમાં રિલીઝના ત્રણ દિવસ પહેલાં જ આશરે ૨.૬૦ લાખ ટિકિટો વેચી દીધી

    Mumbai,, તા.૨૮

    હોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને ભારતમાં ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનએ ફિલ્મને યૂ/એ ૧૩+ સર્ટિફિકેટ આપતાં પહેલાં કેટલાક ફેરફારો કરવાની સૂચના આપી છે.સીબીએફસીએ ફિલ્મમાં કુલ ત્રણ સીનમાં ઉપયોગમાં લેવાયેલા અશ્લીલ શબ્દોને મ્યુટ કરવા તેમજ ઓડિયો અને સબટાઇટલ્સમાંથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાંથી એક શબ્દ ફિલ્મનાં આગળના ભાગમાં જ્યારે બાકીના બે ઇન્ટરવલ પછીના ભાગમાં છે.આ ઉપરાંત, ફિલ્મમાં સમાવાયેલ ૮ સેકન્ડ લાંબો કિસિંગ સીન પણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ તમામ ફેરફારો બાદ ૨૩ જુલાઈએ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.પ્રમાણપત્ર મુજબ ‘સ્પાઈડર-મેનઃ બ્રાન્ડ ન્યૂ ડે’ની કુલ લંબાઈ ૧૪૪.૫૨ મિનિટ છે, એટલે કે ફિલ્મનો રનટાઇમ ૨ કલાક, ૨૪ મિનિટ અને ૫૨ સેકન્ડનો છે. ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા અને જેકબ બેટાલોનનીત આ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ નો વે હોમ’ (૨૦૨૧)ના ઘટનાક્રમને આગળ વધારે છે.બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મે દેશની ટોચની ત્રણ નેશનલ ચેઇન્સમાં રિલીઝના ત્રણ દિવસ પહેલાં જ આશરે ૨.૬૦ લાખ ટિકિટો વેચી દીધી છે. ટ્રેડ વિશ્લેષકોના મતે એડવાન્સ બૂકિંગનો આંકડો ૪ લાખ ટિકિટો સુધી પહોંચી શકે છે.જો આવું થાય તો ફિલ્મ ચાલુ ગુરુવારે જ લગભગ ૫૦ કરોડનું ઓપનિંગ નોંધાવી શકે છે, જે કોઈપણ હોલિવૂડ ફિલ્મ માટે ભારતમાં અભૂતપૂર્વ સિદ્ધિ ગણાશે. અહેવાલો મુજબ, દેશભરના અનેક સિનેમાઘરોને ફિલ્મ માટે ‘મેગા બ્લોકબસ્ટર પ્રાઇસિંગ’ લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે.ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક થિયેટરોમાં ટિકિટની કિંમતો ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ જેટલી રાખવામાં આવી છે, જ્યારે મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં તેની સરખામણીએ થોડા ઓછા ભાવ રાખવામાં આવ્યા છે.

    'Spider-Man
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે
    Next Article UPએ સરકાર દરમિયાન કેટલા પેપર લીક થયા હતા,જો હું તેમની ગણતરી શરૂ કરીશ, તો હું તેમની ચર્ચા કરી શકીશ નહીં,Jitendra Singh
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે

    July 28, 2026
    મનોરંજન

    ‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant

    July 28, 2026
    મનોરંજન

    સાન ડિએગો કોમિક-કોનમાં Johnny Depp ચાહકોને સરપ્રાઇઝ આપી

    July 28, 2026
    મનોરંજન

    ‘Mughal-e-Azam’ ના દુર્લભ પોસ્ટર્સ માટે શાહરૂખ ખાને ૬.૮૪ લાખ ચૂકવ્યાં

    July 28, 2026
    મનોરંજન

    કાર્તિકે ‘Naagzilla’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી

    July 28, 2026
    મનોરંજન

    Pankaj Tripathiને મેલબોર્નના ભારતીય ફિલ્મ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,180
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 19:56
    Categories
    Latest News

    Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે

    July 28, 2026

    Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ

    July 28, 2026

    પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti

    July 28, 2026

    રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari

    July 28, 2026

    શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    July 28, 2026

    હું PM Mod-Shahને પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ-પેલેટ ગનનો ઉપયોગ કરવાની શું જરૂર હતીઃPriyanka Gandhi

    July 28, 2026
    Search
    Main News

    Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે

    July 28, 2026

    Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ

    July 28, 2026

    શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    July 28, 2026

    હું PM Mod-Shahને પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ-પેલેટ ગનનો ઉપયોગ કરવાની શું જરૂર હતીઃPriyanka Gandhi

    July 28, 2026

    UPએ સરકાર દરમિયાન કેટલા પેપર લીક થયા હતા,જો હું તેમની ગણતરી શરૂ કરીશ, તો હું તેમની ચર્ચા કરી શકીશ નહીં,Jitendra Singh

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran ના હુમલાઓ વચ્ચે, કુવૈત પણ પાકિસ્તાન સાથે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કરશે

    July 28, 2026

    Terror Plot Foiled: પાકિસ્તાન સમર્થિત મોડ્યુલનો પર્દાફાશ, બે શંકાસ્પદોની ધરપકડ

    July 28, 2026

    પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.