Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Health Minister Rishikesh Patel ના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન
    ગુજરાત

    Health Minister Rishikesh Patel ના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 14, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.14

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ટ્રોમા સેન્ટરમાં ઝ્ર્‌ સ્કેન મશીન, બિલ્ડિંગમાં નવું રજીસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી કાઉન્ટર, ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે બાળકો માટેનો બગીચો “ચાલો રમીએ”નું ઉદ્ઘાટન, તથા ૧૨૦૦ બેડમાં ઝ્ર્‌ સ્કેન મશીનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આરોગ્ય મંત્રી પટેલે હોસ્પિટલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તથા ૧૨૦૦ બેડ ખાતે આયોજિત વિભાગના વિવિધ ડોક્ટરો સાથેની બેઠકમાં સહભાગી થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ટ્રોમા સેન્ટર ખાતે ઇમરજન્સીમાં સારવાર માટે આવતા દર્દીઓને તાત્કાલિક રેડીયોલોજીકલ સેવાઓ મળી રહે તે માટે ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોરનાં ઇન્ફ્રાસ્ટ્‌ર્કચરમાં જરૂરી સુધારા વધારા કરી ૧૨૮ સ્લાઇડ્‌સનું સીટી સ્કેન મશીન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન ય્સ્જીઝ્રન્ દ્વારા સપ્લાય કરવામાં આવેલ છે, જેની કિંમત રૂ. ૬.૧૫ કરોડ છે.

    સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને સીટી સ્કેન કરાવવાની જરૂરિયાત ઉદ્ભવે તો ટ્રોમા સેન્ટરમાં જ ઝડપથી થઈ શકશે.આમ કુલ ૦૪ સીટી સ્કેન મશીનની ઉપલબ્ધતાથી હાલમાં રોજ આશરે ૫૦ દર્દીઓના સીટી સ્કેન થાય છે, જેના બદલે હવેથી અંદાજીત રોજના ૧૦૦ દર્દીઓના સીટી સ્કેન સરળતાથી થઇ શકશે. સાથેજ વેઇટીંગ લીસ્ટમાં પણ ઘટાડો થશે.

    સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલ જુની ઓર્થોપેડીક વિભાગની ઓપીડીની જગ્યા નાની હોવાથી અને આશરે રોજના ૪૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી તથા તેનાથી ઓર્થોપેડીક વિભાગની ઓપીડી સતત ભીડભાડવાળી રહેતી હોવાથી તેના ઇન્ફ્રાસ્ટ્‌ર્કચરમાં જરૂરી સુધારા વધારા કરી સારવાર માટે આવતા દર્દીઓ વધુમાં વધુ તબીબી સેવાઓનો લાભ લઇ શકે તે માટે આશરે ૭૫ દર્દીઓથી વધુ બેસી શકે તેવી વાતાનુકુલીન વેઇટીંગ એરીયાની વ્યવસ્થા સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા, મેલ/ફીમેલ અને હેન્ડીકેપ માટે ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

    આ સાથે દર્દીઓ સ્ટ્રેચર કે વ્હીલચેરમાં આવતા હોવાથી આવવા જવા માટે પહોળા પેસેજની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ ઓર્થોપેડીક ઓપીડીમાં રીનોવેશન બાદ સારવાર માટે આવતા દર્દીઓને ઝડપી અને સારી ગુણવત્તા વાળી તબીબી સેવાઓનો લાભ લઇ શકશે.સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જુની ઓપીડી બીલ્ડીંગમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, સ્કીન, સાઇક્યાટ્રીક અને પલ્મોનરી મેડીસીન વિભાગની ઓપીડી તથા આર.એમ.ઓ ઓફિસ કાર્યરત છે. આ જુદા જુદા વિભાગોમાં સારવાર હેતુ રોજના આશરે ૨૨૦૦ દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે. દર્દીઓ તેમજ તેમના સગાઓની સુવિધામાં વધારા હેતુ અલાયદી કેસ બારી અને દવા બારી બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ વાતાનુકુલીન છે. કેસ બારીના વેઇટીંગ એરીયામાં આશરે ૭૫ દર્દીઓથી વધુ બેસી શકે તે માટેની બેઠક વ્યવસ્થા, જેમાં પીવાના પાણીની વ્યવસ્થા, હેન્ડીકેપ ટોઇલેટ બ્લોક, મેલ/ફીમેલ ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.

    એ જ રીતે દવા બારીના વેઇટીંગ એરીયામાં આશરે ૩૦ વ્યક્તિઓથી વધુ બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા, કુલ ૧૧ દવા બારી જેમાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ દવા બારી, લાભાર્થી માટે અલાયદી દવા બારીની વ્યવસ્થા, સિનિયર સીટીઝન અને વિકલાંગ વ્યક્તિઓ માટે અલગ દવા બારીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ કેસ બારી અને દવા બારીની અલાયદી વ્યવસ્થાથી દર્દીઓ ઓછા સમયમાં સારી તબીબી સેવાઓ મેળવી શકશે.

    આ સાથે જ સિવિલ હોસ્પિટલ ૧૨૦૦ બેડ વુમન ચાઇલ્ડ અને સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ પરિસરમાં બાળકો માટે “ચાલો રમીએ” નામના થેરાપ્યુટિક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ ગાર્ડનમાં બાળકોના ભાવનાત્મક અને માનસિક સુખાકારીને સહારો આપવા માટે બનાવવામાં આવેલ છે.

    સ્વ. ઉર્વશીબેન શંકરલાલ પટેલ(ગામ-પીજ)ના સ્મરણાર્થે નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલ, નિરમા રોટરી કલ્બ ઓફ કાંકરીયા, અમદાવાદ અને પાયલબેન કુકરાણી, નરોડા વિધાનસભા, ધારાસભ્યશ્રીના અનુદાનથી આ “ચાલો રમીએ” ગાર્ડન બનાવવામાં આવેલ છે.

    આ નવતર પહેલ બાળકોમાં જુદી જુદી રમત દ્વારા સજાગતા અને પુનઃપ્રાપ્તિ (રીહેબિલિટેશન) માટે અનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે. “ચાલો રમીએ” બાળક સંભાળની સમગ્ર દૃષ્ટિકોણ પ્રત્યે હોસ્પિટલની પ્રતિબદ્ધતાને દર્શાવે છે – જે માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું નહીં, પરંતુ બાળકના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ મહત્વ આપે છે.

    પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સીએસઆર પહેલ હેઠળ ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૨૮ સ્લાઇડ્‌સ સીટી સ્કેન મશીન લગભગ ૭ કરોડ રૂપિયાના ખર્ચે સમર્પિત કરવામાં આવ્યું હતું.

    પાવર ગ્રેડના આ ઉત્કૃષ્ટ કાર્યથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર માટે આવતા દર્દીઓને આદ્યતન સીટી સ્કેનની સેવાનો લાભ મળી રહેશે.

    આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નરોડા ના ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાની, અમદાવાદ સિવિલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી , સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર તથા વિવિધ ડોક્ટરઓ, નર્સિંસ તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

    Health Minister Rishikesh Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026
    રાજકોટ

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026
    મોરબી

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    મોરબી

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026
    મોરબી

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026
    મોરબી

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.