Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    • Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો
    • Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva
    • 31 જુલાઈનું પંચાંગ
    • 31 જુલાઈનું રાશિફળ
    • Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    • Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    જામનગર

    Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇવેન્ટ મેનેજમેન્ટ અને જમણવારના રૂ. ૮.૬૮ લાખ નહીં ચૂકવ્યાનો આક્ષેપ; ધમકી આપ્યા સાથે છેલ્લા ૪૮ કલાકમાં ચોથી પોલીસ ફરિયાદ નોંધાતા ચર્ચા

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦

    Jamnagarના જાણીતા નવરાત્રી સંચાલક અને યુટ્યુબર સંજયભાઈ ચેતરીયા સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત સહિતના આક્ષેપો સાથે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન તેમની સામે નોંધાયેલી આ ચોથી પોલીસ ફરિયાદ હોવાનું સામે આવતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે.પંચ ’બી’ ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટ હાલ નિવાસી અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધીયા ગામના હિતેશભાઈ વેજાણંદભાઈ કંડોરીયાએ જણાવ્યું છે કે જુલાઈ-૨૦૨૩થી જૂન-૨૦૨૬ દરમિયાન જામનગરમાં યોજાતા ’આધ્યાશક્તિ નવરાત્રી’ના ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ જમણવારની વ્યવસ્થા માટે કરાયેલા કામ પેટે ચૂકવવાના રૂ. ૮,૬૮,૦૦૦ આરોપીએ ચૂકવ્યા નહોતા.

    ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે નાણાંની માંગણી કરતાં સંજયભાઈ ચેતરીયાએ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો તેમજ ગેરશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદના આધારે પંચ ’બી’ ડિવિઝન પોલીસે સંજયભાઈ ચેતરીયા સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૫૧(૩) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૮ કલાક દરમિયાન સંજયભાઈ ચેતરીયા સામે વિવિધ વ્યક્તિઓ દ્વારા અલગ-અલગ આક્ષેપો સાથે ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો
    Next Article Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    જામનગર

    Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર

    July 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લાના જામજોધપુરની હોટલમાં ધમધમતો જુગારનો અખાડો ઝડપાયો

    July 30, 2026
    જામનગર

    Jamnagar બાયપાસ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન એક ટ્રક ચાલક દારૂના નશામાં ઝડપાયો

    July 30, 2026
    જામનગર

    Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,110
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 22:26
    Categories
    Latest News

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026

    Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva

    July 30, 2026

    31 જુલાઈનું પંચાંગ

    July 30, 2026

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026
    Search
    Main News

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.