Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government
    • Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો
    • Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    • Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva
    • 31 જુલાઈનું પંચાંગ
    • 31 જુલાઈનું રાશિફળ
    • Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    • Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર
    જામનગર

    Jamnagar: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ. ૧૪ હજારની લાંચ માંગતા બે ઝડપાયા, એક ફરાર

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાંચની રકમ સ્વીકારતાં એક વચેટિયો અને એક ઓડિટર પકડાયા અન્ય એક ઓડિટરની શોધખોળ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦

    Jamnagar એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂ. ૧૪ હજારની લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

    એ.સી.બી.ની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના નાણા ધીરધારના લાયસન્સના રિન્યૂઅલ માટે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર ખાતે અરજી કરી હતી. લાયસન્સ રિન્યૂ કરી આપવા માટે પ્રજાજન નીલેષભાઈ જગદીશચંદ્ર છાપીયાએ ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવા અને સબ-ઓડીટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઈ વતી રૂ. ૧૪,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

    ફરીયાદી જ્યારે ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવાને મળ્યા ત્યારે તેમણે લાંચની રકમ નીલેષભાઈ છાપીયાને આપી દેવા જણાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ફરીયાદીના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.ટ્રેપ દરમિયાન નીલેષભાઈ છાપીયાએ લાંચની રકમ રોકડને બદલે ગુગલ પે મારફતે પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને ફરીયાદીએ ગુગલ પે દ્વારા રૂ. ૧૪ હજાર ટ્રાન્સફર કર્યા હતા. રકમ મળ્યાની પુષ્ટિ થયા બાદ લાયસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા અંગે આરોપીઓ વચ્ચે વાતચીત પણ થઈ હોવાનું એ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું છે.

    આ કેસમાં પ્રજાજન નીલેષભાઈ જગદીશચંદ્ર છાપીયા અને સબ-ઓડીટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઈને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ઓડીટર ગ્રેડ-૧ એમ.એન. જેઠવા મળી આવ્યા ન હોવાથી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ અધિકારી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ
    Next Article 31 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    જામનગર

    Jamnagarમાં આધ્યાશક્તિ નવરાત્રીના સંચાલક અને યુટ્યુબર સંજય ચેતરિયા સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ

    July 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લાના જામજોધપુરની હોટલમાં ધમધમતો જુગારનો અખાડો ઝડપાયો

    July 30, 2026
    જામનગર

    Jamnagar બાયપાસ નજીક પોલીસ ચેકીંગ દરમિયાન એક ટ્રક ચાલક દારૂના નશામાં ઝડપાયો

    July 30, 2026
    જામનગર

    Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,610
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 21:55
    Categories
    Latest News

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026

    Digital સાર્વભૌમત્વ, લોકશાહી અને સોશિયલ મીડિયા જવાબદારી: Meta Viva

    July 30, 2026

    31 જુલાઈનું પંચાંગ

    July 30, 2026

    31 જુલાઈનું રાશિફળ

    July 30, 2026
    Search
    Main News

    Voter ID, Aadhaar and PAN card પણ નાગરિકતાનો પુરાવો નથી

    July 30, 2026

    લદાખ પહોંચતા જ Sonam Wangchuk કર્યા સરકારના વખાણ

    July 30, 2026

    Congo માં Ebola virus attack : ૨૪ કલાકમાં ૫૦ના મોત

    July 30, 2026

    કેન્દ્ર સરકારે રાજ્યસભામાં UDISE+૨૦૨૫-૨૬ રિપોર્ટ રજૂ કર્યો

    July 30, 2026

    ઉંદર ૧૦ લાખનો હીરો અને દાગીના લઈને ભાગી ગયો ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વલસાડ-નવસારી પૂરગ્રસ્તોની વ્હારે Gujarat Government

    July 30, 2026

    Jamnagar ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો

    July 30, 2026

    Jamnagar: લાલપુરના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડોઃરૂ. ૧.૦૮ કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.