Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ

    August 3, 2026

    Egypt માં વહેલી સવારે 5.4ની તીવ્રતાના Earthquake ના આંચકા

    August 3, 2026

    Supreme Courtની ટિપ્પણીઓ, મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ
    • Egypt માં વહેલી સવારે 5.4ની તીવ્રતાના Earthquake ના આંચકા
    • Supreme Courtની ટિપ્પણીઓ, મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    • 02 ઓગસ્ટનું પંચાંગ
    • 02 ઓગસ્ટનું રાશિફળ
    • Tarapurમાં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    • Devbhoomi Dwarkaમાં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    • યાત્રાધામ Ambajiમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Egypt માં વહેલી સવારે 5.4ની તીવ્રતાના Earthquake ના આંચકા
    આંતરરાષ્ટ્રીય

    Egypt માં વહેલી સવારે 5.4ની તીવ્રતાના Earthquake ના આંચકા

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Egypt તા.3
    ઈજિપ્તના (મિસ્ર) અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂમધ્ય સાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી. જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

    ભૂકંપ આવ્યા બાદ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પ્રાંતોમાં પોતાની ઈમરજન્સી રિસ્પોન્સ યોજના સક્રિય કરી દીધી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રેડ ક્રેસન્ટે નાગરિકોને અપીલ કરી છે કે જે ઈમારતોમાં નુકસાન કે તિરાડોના સંકેત દેખાય તેનાથી દૂર રહેવું.

    ઈજિપ્તના અધિકારીઓએ ભૂકંપના કેન્દ્ર અંગે સુધારેલી માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ભૂકંપનું કેન્દ્ર સ્વેઝ શહેરથી લગભગ 38 કિલોમીટર દૂર ભૂમધ્ય સાગરમાં હતું. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

    Earthquake Egypt magnitude 5.4
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSupreme Courtની ટિપ્પણીઓ, મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    Next Article દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ

    August 3, 2026
    રાષ્ટ્રીય

    પહેલા ઓળખ, પછી દેશનિકાલ: કેન્દ્ર સરકારે Supreme Courtમાં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026
    રાષ્ટ્રીય

    PoKમાં માનવ અધિકાર સંકટ, ચાર દિવસમાં ૫૦થી વધુ લોકોના મોત

    August 1, 2026
    મુખ્ય સમાચાર

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે: PM Narendra Modi

    August 1, 2026
    રાષ્ટ્રીય

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી

    August 1, 2026
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir: આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની નામ અને જાતિ પૂછ્યા પછી હત્યા કરી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹206,320
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-08-2026 14:41
    Categories
    Latest News

    દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ

    August 3, 2026

    Supreme Courtની ટિપ્પણીઓ, મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026

    Tarapurમાં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026

    Devbhoomi Dwarkaમાં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    August 1, 2026
    Search
    Main News

    દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ

    August 3, 2026

    Egypt માં વહેલી સવારે 5.4ની તીવ્રતાના Earthquake ના આંચકા

    August 3, 2026

    પહેલા ઓળખ, પછી દેશનિકાલ: કેન્દ્ર સરકારે Supreme Courtમાં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoKમાં માનવ અધિકાર સંકટ, ચાર દિવસમાં ૫૦થી વધુ લોકોના મોત

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે: PM Narendra Modi

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુનિયાના સૌથી ધનવાન Elon Musk ની સંપતિ દોઢ મહિનામાં અડધી થઈ ગઈ

    August 3, 2026

    Supreme Courtની ટિપ્પણીઓ, મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.