Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ચૂંટણી પહેલાં Donald Trump ખેડૂતો માટે ખોલ્યો સહાયનો પિટારો
    આંતરરાષ્ટ્રીય

    ચૂંટણી પહેલાં Donald Trump ખેડૂતો માટે ખોલ્યો સહાયનો પિટારો

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૩

    સિઓક્સ ફોલ્સ(અમેરિક) : અમેરિકાના પ્રમુખ Donald Trumpની નિષ્ફળ ગયેલી ટેરિફ નીતિ અને ઇરાન સામેના યુદ્ધમાં પણ ખાસ સફળતા ન મળવાથી બધી રીતે રેવડી દાણાદાળ થઈ ગઈ છે. તેથી હવે તેમણે મિડટર્મ ઇલેકશન જીતવા માટે અંતિમ દાવ ઉતરતા અમેરિકન ખેડૂતોને ૧૫ અબજ ડોલરની મફતની રેવડીનું વચન આપ્યું છે. તેનો હેતુ ડીઝલ અને ખાતરના ઊંચા ભાવના લીધે ખેડૂતોને પડેલા ફટકાની સામે વળતર આપવાનું રહેશે. તેમને આ ફટકો પણ ટ્રમ્પના ઊંચા ટેરિફ અને ઇરાન સામેના યુદ્ધના કારણે પડયો છે.આ બતાવે છે કે મફતની રેવડી હવે ફક્ત એશિયાઈ, આળિકન કે અવિકસિત દેશોનો જ ઇજારો રહી નથી. અમેરિકા જેવી મહાસત્તામાં પણ સત્તા ટકાવવા માટે આ પ્રકારની રેવડીનો ઇજારો લેવામાઁ ાવે છે. સામાન્ય રીતે ખેડૂતોને પરંપરાગત રીતે રિપબ્લિકન મતદારો માનવામાં આવે છે.

    પણ આ વખતે ડીઝલના ભાવ ઊંચા જતા અને એન્ટિ ઇમિગ્રેશનની કવાયતના લીધે વિદેશી ખેતમજૂરો ભાગી જવાના કારણે ખેડૂતોની સ્થિતિ કપોડી થઈ છે ત્યારે તે કઈ બાજુ ઢળે તે કલ્પવું અકળ છે.ટ્રમ્પ તંત્રએ જાહેર કરેલી કુલ ૧૫ અબજ ડોલરની સહાયમાંથી આઠ અબજ ડોલરથી વધુની રકમ ખેડૂતોને ડીઝલના આકાશને આંબતા ભાવની સામે રાહત આપવા માટે વન ટાઇમ પેમેન્ટ તરીકે ચૂકવાશે. યુએસએફડીએએ જણાવ્યું હતું કે તે આ મહિને અડધાથી પણ વધુ પેમેન્ટ જારી કરશે. હવે તે સ્પષ્ટ નથી કે આ પેમેન્ટ ક્યારે ખેડૂતો પાસે જશે, જે ટ્રકે, ટ્રેકટરો વગેરે માટે ડીઝલ પર આધારિત હોય છે.આ ઉપરાંત પશુપાલકો અને માછીમારો માટે કમસેકમ પાંચ અબજ ડોલરની જાહેરાત કરવામાઁ આવી છે.

    આ ઉપરાંત વધારાના ૧.૮ અબજ ડોલરની ચૂકવણી ખેડૂતો અને જમીન માલિકોને કરાશે. આ ચૂકવણી તે જમીન માલિકો અને ખેડૂતોને કરશે. ૫૭.૩ કરોડ ડોલર ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ પ્રોજેકટ્‌સને કરાશે અને ૫.૭ કરોડ ડોલર મીટ પ્રોસેસર્સને કરવામાં આવશે. ખાસ પાક ઉગાડનારાઓને ૮.૬૬ કરોડ ડોલરની વધારાની ગ્રાન્ટ નવા જ પ્રકારના પ્રોજેક્ટ માટે મળશે.હવે ટ્રમ્પનું આ પગલું ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને લોભાવી શકશે કે કેમ તે વિચારવા લાયક બાબત છે. ખાસ કરીને ટ્રમ્પે રવિવારે આયોવા અને કેન્સાસ જેવા વિસ્તારો પર ધ્યાન આપ્યું ત્યારે આ વાત વધુ સારી રીતે સમજાઈ હતી. ટ્રમ્પ તંત્રના કૃષિ વિભાગે ૧૫ અબજ ડોલરથી પણ વધુ રકમ આપવાની જાહેરાત કર્યા પછી એજન્સી ૨૦૨૫ના ક્રોપ યર માટે માપદંડમાં ફિટ બેસતા ખેડૂતો માટે ૧૩.૮ અબજ ડોલરનો સેફ્ટી નેટ પ્રોગ્રામ પેમેન્ટસ લાવવાનું આયોજન ધરાવે છે,

    જેથી ખેડૂતોને મકાઈ, સોયાબીન, ઘઉં અને ચોખા જેવા મહત્ત્વના પાક લેતી વખતે પડતી ઘટને પહોંચી વળી શકાય.ગુરુવારે એજન્સીએ જણાવ્યું હતું કે તે ખેડૂત ઉત્પાદકોને સમર્થન આપવા કૃષિ કોમોડિટીઝ પાછળ ૪૭.૨૫ કરોડ ડોલરની ખરીદી કરશે. યુએસડીએએ પણ ઓફ રોડ યુઝ માટે ડીઝલનું વેચાણ વધાર્યુ છે. ખેડૂતો માટે ચાલુ વર્ષ અત્યંત નિરાશાજનક રહ્યુ છે. ખાતર અને ઇંધણનો ખર્ચ વધી જતાં તેમના માટે નફો કરવો મુશ્કેલ રહ્યો છે. ગયા વર્ષે ટેરિફના લીધે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સાધનોના ખર્ચા વધ્યા હતા અને ચીન સાથેની ટ્રેડ વોરના લીધે અમેરિકન કૃષિ ઉત્પાદનોનો લગભગ બહિષ્કાર જ થયો હતો. શુક્રવારે અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૬.૩૨ ડોલર હતો.

    Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને : Xi Jinping
    Next Article Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને : Xi Jinping

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકા સાત શરતો માને તો ૪૮ કલાકમાં Hormuz ખુલશે : ઈરાન

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladeshમાં હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન ફરી એકવાર ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા

    November 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી

    November 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepalમાં હિમવર્ષા વચ્ચે છ ભારતીય પ્રવાસીઓ ફસાયા

    November 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:33
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.