Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    • Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    • Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા
    • મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    • Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?
    • બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI
    • Tanzania ના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    • Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર : રાજુલામાં 7 સાવજ દેખાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat વિધાનસભાના 9મા ચોમાસુ સત્રનું એલાન : 8 થી 10 સપ્ટેમ્બર ધમધમશે ગૃહ
    ગુજરાત

    Gujarat વિધાનસભાના 9મા ચોમાસુ સત્રનું એલાન : 8 થી 10 સપ્ટેમ્બર ધમધમશે ગૃહ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.4
    ગુજરાતના રાજકારણ અને વિધાનસભાની કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર ખાતે વિધાનસભાના 9મા અને ચોમાસા સત્રની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

    ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ ચોમાસુ સત્રનું આહ્વાન કર્યું છે. આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી આ સત્ર મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ સત્ર અંગેની વિસ્તૃત માહિતી આપી છે. આ ત્રણ દિવસના ટૂંકા સત્ર દરમિયાન સરકારી કામકાજ, વિધેયકો (બિલો) અને પ્રશ્નોત્તરી સહિતના મહત્વના મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે.

    વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આપેલી જાણકારી મુજબ, રાજ્યપાલના આહ્વાન બાદ હવે વિધાનસભા સત્રની સત્તાવાર શરૂઆતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા આ સત્રમાં વિવિધ સરકારી કામકાજો હાથ ધરવામાં આવશે.

    આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના સરકારી વિધેયકો પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્રના છેલ્લા દિવસનો પ્રસ્તાવ અને વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિ દ્વારા જે પણ કામો નિશ્ચિત કરવામાં આવ્યા છે, તે તમામ એજન્ડા આ 3 દિવસના સત્ર દરમિયાન પૂરા કરવામાં આવશે.

    આ ચોમાસુ સત્રમાં પ્રજાના પ્રશ્નોને પણ પૂરતું મહત્વ આપવામાં આવશે. રાજ્યના તમામ ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો ગૃહમાં સારી રીતે રજૂ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

    સત્રનું આહ્વાન થયા બાદ હવે આગામી 1 અઠવાડિયા સુધી તમામ ધારાસભ્યો ઓનલાઇન માધ્યમથી પોતાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી શકશે. ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા આ ઓનલાઇન પ્રશ્નો પર સત્ર દરમિયાન આવતા પ્રશ્નોત્તરી કાળમાં ગૃહમાં સત્તાવાર રીતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

    Gandhinagar Gujarat Legislative Assembly
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસ્થાનિક ખરીદી અને મજબૂત સેન્ટિમેન્ટથી Stock Marketમાં તેજીનું પ્રભુત્વ… સાવચેતી જરૂરી…!!!
    Next Article Gujarat ની ITI તથા 17 પોલીટેકનીકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026
    રાષ્ટ્રીય

    `લાઈકસ’ ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે : સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Court ના જજ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    Air India ની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ : બચાવ

    August 4, 2026
    અમદાવાદ

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી : સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ : `ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન’

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Europe ની ભારે ગરમીમાં 90 લાખ ટન અનાજ બરબાદ

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,160
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 19:01
    Categories
    Latest News

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026

    Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026

    `લાઈકસ’ ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે : સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Court ના જજ

    August 4, 2026

    Air India ની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ : બચાવ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી : સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ : `ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન’

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.