Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
    • Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી
    • Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી
    • Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
    • Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા
    • Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા
    • અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાશિ ભવિષ્ય»આજનું રાશિફળ
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    Vikram RavalBy Vikram RavalNovember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    • મેષ (અ, લ, ઈ): દિવસ ઉત્સાહ અને નવી તકો લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિની પ્રશંસા થશે. મિલકત સંબંધિત જૂના વિવાદો ઉકેલાઈ શકે છે.

    • વૃષભ (બ, વ, ઉ): કામકાજમાં સ્થિરતા અને સંતોષ જળવાઈ રહેશે. ભાગ્ય અને પુરુષાર્થ બંનેનો સાથ મળવાથી અઘરા કાર્યો સરળ બનશે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે.

    • મિથુન (ક, છ, ઘ): વાતચીતમાં સ્પષ્ટતા અને સંયમ રાખવો જરૂરી છે. ઓફિસ કે વેપારમાં નાની બાબતોમાં વિવાદ ટાળવો. બૌદ્ધિક અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.

    • કर्क (ડ, હ): લાગણીઓના આવેગમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેવો. વેપારમાં નવા વિચારો અને સર્જનાત્મકતાના બળે લાભ થશે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી.

    • સિંહ (મ, ટ): તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણોમાં વૃદ્ધિ થશે. સરકારી કે વહીવટી અટવાયેલા કામોમાં પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.

    • કન્યા (પ, ઠ, ણ): આયોજનબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે કામ પૂરું કરવાનો દિવસ છે. બજેટ ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો શ્રેષ્ઠ દિવસ છે.

    • તુલા (ર, ત): ભાગ્યનો સાથ મળશે અને અટકેલા નાણાં અચાનક પરત મળવાના યોગ છે. વ્યવસાયિક સંબંધો મજબૂત બનશે. ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે.

    • વૃશ્ચિક (ન, ય): વાહન ચલાવતી વખતે અથવા મુસાફરીમાં ઉતાવળ ન કરવી. જોખમી નાણાકીય નિર્ણયોથી દૂર રહેવું. દિવસના ઉત્તરાર્ધમાં કોઈ સારા સમાચારથી રાહત મળશે.

    • ધન (ભ, ધ, ફ, ઢ): પ્રગતિ અને લાભ માટે ઉત્તમ દિવસ છે. લાંબા ગાળાના આયોજનો માટે સમય સાનુકૂળ છે. નોકરી કે વ્યવસાયમાં નવી દિશા મળી શકે છે.

    • મકર (ખ, જ): સ્પર્ધાત્મક માહોલમાં તમારી કુનેહ રંગ લાવશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં રાહત મળવાના સંકેત છે. વિરોધીઓ સામે તમારી સ્થિતિ મજબૂત બનશે.

    • કુંભ (ગ, શ, સ, ષ): બૌદ્ધિક ચર્ચાઓ અને નવી યોજનાઓ માટે ઉત્તમ દિવસ છે. સંતાનોના શિક્ષણ સંબંધી ચિંતા દૂર થશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે.

    • મીન (દ, ચ, ઝ, થ): ભૌતિક સુખ-સુવિધાઓ અને પારિવારિક શાંતિમાં વધારો થશે. પ્રોપર્ટી કે વાહન સંબંધી કાર્યોમાં પ્રગતિ થશે. કાર્યસ્થળે તમારા વિચારોની કદર થશે.

    Today's Horoscope
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    November 1, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 31, 2026
    રાશિ ભવિષ્ય

    ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૭ નવેમ્બર સુધીનું Horoscope

    October 31, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 30, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 29, 2026
    રાશિ ભવિષ્ય

    આજનું રાશિફળ

    October 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹179,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-11-2026 21:58
    Categories
    Latest News

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026

    Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા

    November 2, 2026

    Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા

    November 2, 2026
    Search
    Main News

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Modi Pm ન બની શક્યા હોત: રાહુલ ગાંધી

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.