Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે
    • madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ
    • Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ
    • Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા
    • લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત
    • 22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ
    • નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદ્દત ચાર વર્ષ-નવાં ટુ વ્હીલર માટે છ વર્ષ કરવાની સૂચના Supreme Court
    • 56 ટકા વાહનોમાં વીમો નથી, ચલણ ફટકારો : Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત
    રાષ્ટ્રીય

    લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 5
    લાલ સમુદ્ર (Red Sea) માં યમન કિનારા નજીક એક ભારતીય ધ્વજ ધરાવતાં માલવાહક જહાજ પર અજ્ઞાત દિશામાંથી મિસાઇલ અથવા પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાં કારણે જહાજ સમુદ્રમાં પલટી મારીને ડૂબી ગયું હતું.

    `MSV ફેઝ નૂરે ઓલિયા’ નામનાં આ જહાજ પર કુલ 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ઘટનાની જાણ થતાં જ યમન કોસ્ટ ગાર્ડે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી યમનના મોખા બંદર પર પહોંચાડ્યા હતાં.

    ડૂબેલાં જહાજ પર સવાર ક્રૂ સભ્યોમાં 13 ભારતીય નાગરિકો અને 1 વિદેશી નાગરિકનો સમાવેશ થતો હતો. કેન્દ્રીય બંદર અને જહાજ પરિવહન મંત્રી સરબાનંદ સોનોવાલે આ અંગે રાહત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જહાજ પરનાં તમામ 14 ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

    આ સાથે તેમણે ડાયરેક્ટર જનરલ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) ને આ વિસ્તારમાં ભારતીય ખલાસીઓની સુરક્ષા વધારવા અને બચાવવામાં આવેલાં ક્રૂને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

    ભારતનાં વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે સખત વિરોધ નોંધાવ્યો છે અને નિરપરાધ તથા અસુરક્ષિત નાગરિક જહાજ પર થયેલાં આ હુમલાને `બિનઉશ્કેરણીજનક’ ગણાવ્યો છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ યમનની સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસિ્થતિ પર નજર રાખી રહ્યું છે. ભારત સરકારે આ મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરવા બદલ યમનની સરકાર અને તેમનાં કોસ્ટ ગાર્ડનો આભાર માન્યો છે.

    લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબની સામુદ્રધુની એશિયા અને યુરોપ વચ્ચેના વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. છેલ્લા કેટલાક સમયથી ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ દ્વારા આ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર ડ્રોન અને મિસાઈલ વડે સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા જોખમાઈ છે.

    Indian sailors safe Missile-Attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ
    Next Article Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા

    August 5, 2026
    રાષ્ટ્રીય

    22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદ્દત ચાર વર્ષ-નવાં ટુ વ્હીલર માટે છ વર્ષ કરવાની સૂચના Supreme Court

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 15:01
    Categories
    Latest News

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026

    Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા

    August 5, 2026

    22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ

    August 5, 2026

    નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની મુદ્દત ચાર વર્ષ-નવાં ટુ વ્હીલર માટે છ વર્ષ કરવાની સૂચના Supreme Court

    August 5, 2026
    Search
    Main News

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026

    Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા

    August 5, 2026

    લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.