Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો
    • Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી
    • Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો
    • Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ
    • Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ
    • Surendranagar પોલીસ કર્મીના ઘરે ચાલતા જુગારધામનો પર્દાફાશ
    • Morbi અને હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ઓફીસ-મકાનમાં જુગાર રમતા ૧૩ પત્તાપ્રેમીઓ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack: તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત
    રાષ્ટ્રીય

    લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack: તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 5
    લાલ સમુદ્ર (Red Sea) માં યમન કિનારા નજીક એક ભારતીય ધ્વજ ધરાવતાં માલવાહક જહાજ પર અજ્ઞાત દિશામાંથી મિસાઇલ અથવા પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાં કારણે જહાજ સમુદ્રમાં પલટી મારીને ડૂબી ગયું હતું.

    `MSV ફેઝ નૂરે ઓલિયા’ નામનાં આ જહાજ પર કુલ 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ઘટનાની જાણ થતાં જ યમન કોસ્ટ ગાર્ડે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી યમનના મોખા બંદર પર પહોંચાડ્યા હતાં.

    ડૂબેલાં જહાજ પર સવાર ક્રૂ સભ્યોમાં 13 ભારતીય નાગરિકો અને 1 વિદેશી નાગરિકનો સમાવેશ થતો હતો. કેન્દ્રીય બંદર અને જહાજ પરિવહન મંત્રી સરબાનંદ સોનોવાલે આ અંગે રાહત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જહાજ પરનાં તમામ 14 ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

    આ સાથે તેમણે ડાયરેક્ટર જનરલ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) ને આ વિસ્તારમાં ભારતીય ખલાસીઓની સુરક્ષા વધારવા અને બચાવવામાં આવેલાં ક્રૂને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

    ભારતનાં વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે સખત વિરોધ નોંધાવ્યો છે અને નિરપરાધ તથા અસુરક્ષિત નાગરિક જહાજ પર થયેલાં આ હુમલાને `બિનઉશ્કેરણીજનક’ ગણાવ્યો છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ યમનની સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસિ્થતિ પર નજર રાખી રહ્યું છે. ભારત સરકારે આ મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરવા બદલ યમનની સરકાર અને તેમનાં કોસ્ટ ગાર્ડનો આભાર માન્યો છે.

    લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબની સામુદ્રધુની એશિયા અને યુરોપ વચ્ચેના વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. છેલ્લા કેટલાક સમયથી ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ દ્વારા આ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર ડ્રોન અને મિસાઈલ વડે સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા જોખમાઈ છે.

    Indian sailors safe Missile-Attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ
    Next Article Mumbai Policeમાં કૌભાંડ: ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    રાષ્ટ્રીય

    VHP ભારતભરમાં ૩.૫ લાખ સંતો મોકલશે, પપ્પુ યાદવ અને વિપક્ષ વિરુદ્ધ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 21:31
    Categories
    Latest News

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026

    Ahmedabad આઇટી કંપનીમાં ૧.૫૬ કરોડની ઉચાપત કરનાર માસ્ટરમાઇન્ડ સુરતથી ઝડપાયો

    August 5, 2026

    Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

    August 5, 2026

    Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડેલો મૃતદેહ મળ્યો

    August 5, 2026

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026

    Ahmedabad આનંદ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.