Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત
    • નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court
    • UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે
    • madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ
    • Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ
    • Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા
    • લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત
    • 22 હજાર લગાવો, મહિને 30 લાખ કમાઓ ! નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા
    રાષ્ટ્રીય

    Mumbai Police માં કરોડોનું `બોગસ કર્મચારી’ કૌભાંડ : ડમી સ્ટાફના નામે રૂા.6.41 કરોડ ચૂકવાયા

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.05
    મુંબઈ પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સરકારી સેલેરી સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે. જે કર્મચારીઓનું વાસ્તવિક અસ્તિત્વ જ નહોતું, તેમના નામે કરોડો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવાનો મોટો પર્દાફાશ થયો છે.

    કાગળ પર નોંધાયેલા 10 કથિત બોગસ કર્મચારીઓને વર્ષ 2019-20 દરમિયાન અંદાજે રૂ. 6.41 કરોડ પગાર તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા. આ આખા કૌભાંડનો ખુલાસો આશરે છ વર્ષ પછી થયો, જ્યારે કર્મચારીઓનો ડેટા જૂના પે પોર્ટલ `સેવાર્થ’ પરથી નવા સોફ્ટવેર પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો.

    બિન-પોલીસ વ્યક્તિઓને વિભાગના સ્ટાફ દર્શાવાયા
    તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે લોકોને દર મહિને સરકારી તિજોરીમાંથી પગાર આપવામાં આવી રહ્યો હતો, તેઓ મુંબઈ પોલીસના કર્મચારી હતા જ નહીં. આમ છતાં તેમના નામ સેલેરી લિસ્ટમાં સામેલ હતા અને દર મહિને તેમના બેંક ખાતામાં રકમ જમા થતી હતી.

    આ મામલાનો ખુલાસો મુંબઈ પોલીસના ઉત્તર ક્ષેત્રીય વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ થયો હતો. ફરિયાદ મુજબ 10 બિન-પોલીસ વ્યક્તિઓને વિભાગના કર્મચારી દર્શાવીને નિયમિતપણે પગાર ચૂકવવામાં આવ્યો હતો.

    FIRમાં જે 10 બોગસ કર્મચારીઓના નામ નોંધાયેલા છે, તેમાં રામદાસ ભોગલે, સુધાકર કદમ, સરજૂ યાદવ, ભગવત ભોસલે, ગુણાજી ખવકર, મહાદેવ હલદંકર, રાજેન્દ્ર સોનાર, ઉત્તમ થોરાત, સૂર્યકાંત પાટીલ અને પાંડુરંગ કદમનો સમાવેશ થાય છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, આ બોગસ પગાર ચૂકવણું મુખ્યત્વે બે તબક્કામાં થયું હતું, જેમાં પહેલું ડિસેમ્બર 2019 થી ફેબ્રુઆરી 2020 અને બીજું જૂન 2020 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન આચરાયું હતું.

    તપાસમાં ખુલાસો થયો છે કે તે સમયે મંત્રાલય સ્તરના કેટલાક ક્લાર્કોએ મળીને બોગસ હાજરી પત્રક અને અન્ય રેકોર્ડ તૈયાર કર્યા હતા. બહારના લોકોના નામ પગાર યાદીમાં ઉમેરીને પગાર જારી કરાયો હતો.

    આ કેસમાં પૂર્વ વહીવટી અધિકારી રામકિશન ગોસ્વામી, નાગેશ તલવડેકર અને વિજયા ચૌહાણ ઉપરાંત હેડ ક્લાર્ક અજય રાઠોડ અને સિનિયર ક્લાર્ક અમોલ મેશ્રામ સામે ઇગજ હેઠળ છેતરપિંડી અને કાવતરાની FIR નોંધાઈ છે. બોગસ સર્વિસ આઈડી અને DCPS આઈડી બનાવવાના આરોપસર વિજયા ચૌહાણ અને અમોલ મેશ્રામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

    આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “આ મામલો વર્ષ 2020નો છે, આજનો નથી. જે લોકોએ ગડબડ કરી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ પણ ચાલુ રહેશે. જ્યાં પણ શંકા અને પુરાવા મળશે ત્યાં પૂરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.”

    Mumbai Mumbai Police
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleલાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત
    Next Article Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026
    રાષ્ટ્રીય

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026
    રાષ્ટ્રીય

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026
    મુખ્ય સમાચાર

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026
    રાષ્ટ્રીય

    લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,370
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 15:05
    Categories
    Latest News

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026

    લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર Missile attack : તમામ 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત

    August 5, 2026
    Search
    Main News

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026

    madrasas ઓમાં વંદેમાતરમ ગવાઈ તો કોઈ આભ નહી તૂટી પડે : હાઈકોર્ટ

    August 5, 2026

    Tamil Naduમાં ચુંટણી વચન મુજબ સોનાનો સિકકો- રેશમની સાડી આપવા રૂા.812 કરોડની જોગવાઈ

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિઝર્વ બેન્કની દ્વીમાસિક ધિરાણ દર નીતિ,વ્યાજદર યથાવત

    August 5, 2026

    નાદારી કાયદા હેઠળ બિલ્ડર – પ્રમોટરો બચી શકશે નહિ : Supreme Court

    August 5, 2026

    UPI માં રૂા.2000થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ વસુલવા છુટ અપાશે

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.