Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ
    • US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ
    • ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો
    • President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
    • બૌદ્ધ પ્રથાઓ પર પ્રતિબંધોનો વિરોધ કરવા બદલ ચીને Tibetan અધિકારીને કડક સજા કરી
    • Pakistan Army Commanderનો ખુલાસો: અજાણ્યા બંદૂકધારીઓએ ૩-૪ વર્ષમાં ૩૦થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા
    • Pakistanમાં ફરી બળવાની અફવાઓ, શાહબાઝ સરકાર મુનીરની ચાલાકીમાં ફસાઈ?
    • સેલિબ્રિટીઓએ પ્રદીપ રાવતને યાદ કર્યા; Geneliaએ એક ભાવનાત્મક પોસ્ટ લખી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
    આંતરરાષ્ટ્રીય

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શંકાસ્પદ વ્યક્તિ ગોલ્ફ ક્લબ કેમ્પસમાં ફરતો હતો, ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો

    New York, તા.૫

    અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લોસ એન્જલસ ક્ષેત્રના ગોલ્ફ કોર્સ પાસેથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. તેની કારમાંથી ગન મળી આવી હતી. બે દિવસ પહેલા તે ત્યાં ટ્રમ્પ ફંડરેઝરની તૈયારીઓનું નિરીક્ષણ કરતો જોવા મળ્યો હતો.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેલિફોર્નિયા મુલાકાત પહેલા લોસ એન્જલસ પાસે આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબની બહાર એક શંકાસ્પદ વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટ (ન્છઝ્રજીડ્ઢ) અનુસાર, ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ૩૮ વર્ષીય જીનીન જોન ટેલે તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ડાઉનીનો રહેવાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે આરોપીને ગોલ્ફ ક્લબ પાર્કિંગમાં રોકવામાં આવ્યો હતો. તેની કારની તપાસમાં એક પિસ્તોલ અને પ્રતિબંધિત આર્મર-પિયસિંગ ગોળીઓ મળી આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ ગોલ્ફ ક્લબ કેમ્પસમાં ફરતો હતો, ફોટા અને વીડિયો લઈ રહ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિની હથિયાર રાખવા અને પ્રતિબંધિત દારૂગોળો રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ હ્લમ્ૈંના જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ અને અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ હાલમાં કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયે કેલિફોર્નિયામાં રિપબ્લિકન નેશનલ કમિટી (ઇદ્ગઝ્ર) ના ભંડોળ એકત્ર કરવાના ડિનરમાં હાજરી આપવાના છે. તેમની મુલાકાત પહેલા કરવામાં આવેલી આ ધરપકડ સુરક્ષા દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ વોશિંગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે કોરેસ્પોન્ડન્ટ્‌સના ડિનરમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબાર થયો. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી તે જોઈને તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન સાતથી આઠ રાઉન્ડ ગોળીબાર થયો હતો.

    New York President Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબૌદ્ધ પ્રથાઓ પર પ્રતિબંધોનો વિરોધ કરવા બદલ ચીને Tibetan અધિકારીને કડક સજા કરી
    Next Article ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    બૌદ્ધ પ્રથાઓ પર પ્રતિબંધોનો વિરોધ કરવા બદલ ચીને Tibetan અધિકારીને કડક સજા કરી

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan Army Commanderનો ખુલાસો: અજાણ્યા બંદૂકધારીઓએ ૩-૪ વર્ષમાં ૩૦થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા

    August 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanમાં ફરી બળવાની અફવાઓ, શાહબાઝ સરકાર મુનીરની ચાલાકીમાં ફસાઈ?

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,950
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹220,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 19:56
    Categories
    Latest News

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026

    બૌદ્ધ પ્રથાઓ પર પ્રતિબંધોનો વિરોધ કરવા બદલ ચીને Tibetan અધિકારીને કડક સજા કરી

    August 5, 2026

    Pakistan Army Commanderનો ખુલાસો: અજાણ્યા બંદૂકધારીઓએ ૩-૪ વર્ષમાં ૩૦થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા

    August 5, 2026

    Pakistanમાં ફરી બળવાની અફવાઓ, શાહબાઝ સરકાર મુનીરની ચાલાકીમાં ફસાઈ?

    August 5, 2026
    Search
    Main News

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026

    President Trump ના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

    August 5, 2026

    બૌદ્ધ પ્રથાઓ પર પ્રતિબંધોનો વિરોધ કરવા બદલ ચીને Tibetan અધિકારીને કડક સજા કરી

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CJP આયોજકો અને Saurav Das સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

    August 5, 2026

    US President Donald Trump ની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ

    August 5, 2026

    ખાડી યુદ્ધના કારણે American and European ની ઓઇલ કંપનીઓને જંગી નફો

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.