Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમની પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કાપડની ગાંસડી કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ખાડી યુદ્ધના કારણે American and European ઓઇલ કંપનીઓને જંગી નફો
    આંતરરાષ્ટ્રીય

    ખાડી યુદ્ધના કારણે American and European ઓઇલ કંપનીઓને જંગી નફો

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુરોપના ગ્રાહકો પર મોંઘવારીનો માર જ્યારે યુરોપીયન ઓઇલ કંપનીઓના નફામાં ૪૩ ટકા ઉછાળો

    New Yorkતા.૫

    અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રો પર વિપરીત અસર પડી છે, પરંતુ અમેરિકા અને યુરોપની ઓઇલ કંપનીઓ જંગી નફો રળી રહી છે. આ નફો પણ તે પોતાના જ દેશના નાગરિકોના ભોગે રળી રહી છે. અમેરિકામાં ગ્રાહકો પ્રતિ ગેલન ૪ ડોલરથી ઊંચો ભાવ ચૂકવી રહ્યા છે, જ્યારે અમેરિકન કંપની શેવરો અને એક્ઝોન મોબિલ જંગી નફો રળી રહી છે.ક્રૂડ ઓઇલના ભાવ ૬૦ ડોલરથી ઉપર જાય એટલે કંપનીઓ નફામાં આવી જાય છે. તેમા પણ ફેબુ્રઆરીના અંતથી યુદ્ધ શરુ થયા પછી તો ક્રૂડ ઓઇલના ભાવ મોટાભાગે ૭૦થી ૧૨૦ ડોલરની વચ્ચે રહેવાના કારણે ઓઇલ કંપનીઓને નોંધપાત્ર ફાયદો થયો છે.યુરોપની છ ઓઇલ કંપનીઓએ પ્રથમ ક્વાર્ટરમાં સંયુક્ત રીતે ૨૨ અબજ ડોલરનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૪૩ ટકા વધારે છે. આમ યુરોપીયન અર્થતંત્રેને ભલે અમેરિકા-ઇરાન યુદ્ધ ન ફળ્યું હોય, પરંતુ યુરોપીયન ઓઇલ કંપનીઓને ચોક્કસ ફળ્યું છે, એમ સ્વૈચ્છિક સંગઠન ગ્લોબલ વિટનેસની તપાસમાં જણાવાયું છે.આ જ રીતે અમેરિકાની એક્સોન અને મોબિલ માટે યુદ્ધ વરદાન બનીને આવ્યું છે. પ્રથમ ક્વાર્ટરાં તેમણે યુદ્ધ અંગે વિચાર્યુ પણ ન હતુ. તેથી પહેલાં તો યુદ્ધ શરુ થયુ ત્યારે તેમને આ એક લશ્કરી છમકલુ લાગતુ હતુ. આજે આ કંપનીઓને એક સમયે પ્રતિ બેરલ ૨૦થી ૨૫ ડોલરનો નફો મળતો હતો, તેના બદલે ૫૦થી ૬૦ ડોલરનો નફો થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જ્યારે વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એક્સોન અને મોબિલ ખોટ કરતી હતી.જો કે વિશ્વસ્તરે બધી જ રીફાઇનરીઓને નફો થઈ રહ્યો છે તેવું પણ નથી. મધ્યપૂર્વના વોર ઝોનમાં સપડાયેલી સાઉદી, યુએઈ, કતાર, કુવૈત, ઇરાન, ઇરાક વગેરેની ઓઇલ રીફાઇનરીઓ હાલમાં ઓઇલના ઊંચા ભાવ છતાં પણ તેનો ફાયદો ઉઠાવી શકતી નથી, કારણ કે તેઓ યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ બહાર મોકલી શકવા જ સક્ષમ નથી. બીજી બાજુએ રશિયામાં યુક્રેને સતત ઓઇલ એકમો પર હુમલા કરતા તેની ક્ષમતા પણ મર્યાદિત થઈ ગઈ છે. આમ ખાડી યુદ્ધ ચાલશે ત્યાં સુધી અમેરિકા-યુરોપની ઓઇલ કંપનીઓ જંગી નફો રળતી રહેશે, પછી ભલેને તેમના ગ્રાહકોનું શોષણ થાય.

     

    American and European Oil companies
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePresident Trumpના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
    Next Article US President Donald Trumpની નવી અને વિવાદાસ્પદ ટેરિફ નીતિ ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026
    અમરેલી

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચૂંટણી પહેલાં Donald Trumpએ ખેડૂતો માટે ખોલ્યો સહાયનો પિટારો

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને: Xi Jinping

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકા સાત શરતો માને તો ૪૮ કલાકમાં Hormuz ખુલશે: ઈરાન

    November 3, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladeshમાં હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન ફરી એકવાર ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા

    November 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹181,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-11-2026 13:26
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી, જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.